બાજરી ના લોટ ના કોન વડા(bajri na lot cone vada recipe gujarti)

Reena Patel @cook_22318486
બાજરી ના લોટ ના કોન વડા(bajri na lot cone vada recipe gujarti)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લો તેમાં ઉપર જણાવેલ બધી જ વસ્તુ લઇ મિક્સ કરી લો
- 2
બરાબર મિક્સ કરી ભજીયા જેવું જાડું ખીરું તૈયાર કરો હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ચમચી લઈ ચમચીથી ભજીયા પાડી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી આંબલીની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો
- 3
નોંધ: ભજીયા ને તમે દહીં સાથે પણ પીરસી શકો છો દહીં મા થોડી લસણવાળી ચટણી મીઠું અને જીરું પાઉડર એડ કરી દહીં સાથે ખાવાથી ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13141390



ટિપ્પણીઓ (3)