મસાલા ચા(masala tea recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દૂધ લો તેમાં ખાંડ અને ચય પત્તી નાખી ઉકળવા દો.
- 2
ત્યારબાદ ઈલાયચી નાખી ઉકળવા દો.અને ચા મસાલો નાખી ઉકળવા દો.
- 3
૨ ૩ વાર ઉકળે ત્યાર બાદ ૨ મિનિટ સુધી ધીમા તાપે રાખી મૂકો.
- 4
હવે ગાળીને ગરમાગરમ મસાલા ચા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને સવારની ચા સરસ હોય તો આખો દિવસ સુધરી જાય... Dr. Pushpa Dixit -
-
-
મસાલા ગોળની ચા(Masala jaggery tea recipe in Gujarati)
આ ચા health mate ખૂબ સારી છે. ડાયાબિટીસ મા પણ ફાયદો કરે છે. immunity વધા રે છે.#KD Reena parikh -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
-
-
-
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલેદાર ચાની ચૂસકી સાથે પ્રચલિત પારલેજી..😍નાનપણનાં દરેકનાં મનપસંદ પારલેજી તમને યાદ તો હશેજ. ખાવા કરતા રમવામાં વધારે મજા માણતા. રોજ સવારે ચાની ચૂસકીની સંગતમાં પારલેજીની પંગત પૂર્ણ થયા પછીજ દિવસની શરૂઆત થાય.આજે વર્ષો પછી મસાલેદાર ચાની બનાવટ સાથે પારલેજીનો સમન્વય મુકવાનો આ પ્રથમ પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે તમને પણ આ ખૂબ ગમશે.તો ચાલો આ જુગલબધીમાં જમાવટ લાવતી મસાલેદાર ચાની બનાવટ સમજીએ.#Cooksnapchallenge#week૩#drinkrecipes#tea#evergreenmasalatea#મસાલાચા#tealovers#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
#MRCઅદરક મસાલા ચા ચા એ ગુજરાતીઓ નું પ્રિય પીણું છે. Bhavini Kotak -
-
-
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12856313
ટિપ્પણીઓ