કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી મુખ્ય ફોટો

કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543

#સુપરશેફ1
#Week1

#સુપરશેફ1
#Week1

વધુ વાંચો

કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543

#સુપરશેફ1
#Week1

#સુપરશેફ1
#Week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિઓ માટે
  • 250 ગ્રામકારેલા
  • 8-10 નંગબટેટા
  • 2 નંગડુંગળી
  • 👉મસાલો તૈયાર કરવા માટે
  • 1/2વાટકી બેસન
  • 1 ચમચીધાણાજીરૂં
  • નમક સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચાં પાઉડર
  • 1 ચમચીખાંડ
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી હિંગ
  • 1 નંગલીંબુ
  • 2 ચમચીતેલ
  • 👉શાકના વઘાર માટે...
  • 10-12 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ જીરૂ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીચટણી
  • નમક સ્વાદ પ્રમાણે
  • 1/2ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કારેલા લઈ તેને સમારવા અને બટેટા નાના લેવા તેની છાલ ઉતારવી પછી તેને કુકરમાં નમક નાખી 2 થી 3 સીટી વગાડીને બાફી લો. પછી ડુંગળી ઝીણી ઝીણી સમારી લેવી.

    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેસન, ધાણાજીરૂં, તેલ, ચટણી, લીંબુનો રસ, હળદર, ખાંડ, નમક સ્વાદ પ્રમાણે લઈ અને મસાલો તૈયાર કરો. તેલ ગરમ કરો તેમાં રાઈ જીરુ નાખી વઘાર કરો. પછી તેમાં બાફેલા બટેટા અને કારેલા નાખો.

    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રાઈ, જીરુ, ચટણી, હળદર, હિંગ અને નમક સ્વાદ પ્રમાણે નાખી ધીમેં ધીમે હલાવી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો.

    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ઉપર તૈયાર કરેલો મસાલો ઉમેરવો. અને બરાબર મિક્સ કરો. તો તૈયાર છે આપણું કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.

    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    કારેલા બટેટા સ્પાઇસી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
પર July 11, 2020 17:33

ટિપ્પણીઓ (6)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
July 12, 2020 08:30
Yummy yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karela બટેટા Masala શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કાજુ કરી(kaju curry recipe in Gujarati)
  5. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  1. આલુ  રવા ટિક્કી (aalu rava tikki recipe in gujarati)
  2. પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
  3. ઓનીયન કોફ્તા કરી (onion kofta curry recipes in Gujarati)
  4. લોકી દાળ નો લોચો(loki dal no locho recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142312
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close