ઓનીયન કોફ્તા કરી (onion kofta curry recipes in Gujarati)

Sunita Vaghela @cook_sunita18
ઓનીયન કોફ્તા કરી (onion kofta curry recipes in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ અને રવો નાખીને તેમાં ડુંગળી, મરચાં, આદુ ઉમેરો અને મીઠું, હળદર અને ખાંડ અને લીંબુનો રસ નાખી ને પાણી ઉમેરીને લોટ ખીરું તૈયાર કરો.. એમાં ચપટી હિંગ અને સોડા નાખી ને.. સમારેલી કોથમીર નાખીને બધું મિક્સ કરી લો..
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં કોફ્તા ઉતારી લો.. હવે ગુલાબી રંગના થાય એટલે ઉતારી લેવું..
- 3
એક બાઉલમાં દહીં અને પાણી ઉમેરીને ચણાનો લોટ નાખી બરાબર મિક્સ કરો અને એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું, મેથી ના દાણા, લીમડાના પાન, લીલાં મરચાં મુકી ને વધાર કરી તેમાં ચણાનો લોટ અને દહીં વાળું મિશ્રણ રેડી દો.. હવે મીઠું અને હળદર અને ધાણાજીરું, ગોળ નાખી ને બરાબર ઉકળે એટલે.. તેમાં તૈયાર કોફ્તા નાખી ને દસ મિનિટ માટે ઉકળવા દો..
- 4
ગરમાગરમ ભાખરી કે ભાત સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. કોફતા કરી(Veg. Kofta kari recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 6 Sudha Banjara Vasani -
-
-
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
-
કોફ્તા કરી(kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 હમણાં ના સમય મા ઘણી વખત એવું બને છે કે આપણી પાસે શાક ઘર મા નથી હોતું અથવા બહાર લેવાં નથી નીકળી શકાતું તો આ કરી ખૂબ સહેલાઇ થી ઘર ના અનાજ અને વસ્તુ ઓ માંથી જ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે. કંઈક અલગ લાગે. Geeta Godhiwala -
-
-
-
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
-
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
નોન- ફ્રાઇડ કોફ્તા કરી જૈન (Non Fried Kofta Curry Jain Recipe In Gujarati)
#FF1#no_fried#jainrecipe#kofta#dudhi#panjabi_sabji#AM3#CookpadIndia#COOKPADGUJRATI ભારતીય ભોજન માં સબ્જી નું એક અગત્યનું સ્થાન છે. અહીં મેં દુધી નાં કોફતા તળિયા વગર તૈયાર કરેલ છે અને પંજાબી કરી સાથે સર્વ કરેલ છે. જો ઓછા તેલ માં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
-
મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)
#નોર્થમલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે. Jigna Vaghela -
-
-
-
-
કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#કોફ્તા Arpita Kushal Thakkar -
-
દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#PSR#CJM#RB14મારા ફાધરના કઝીન એવા મારા એક ફઈ ની આ સ્પેશિયલ વાનગી છે, જ્યારે એના ઘરે જઈએ ત્યારે મારો ભાઈ અને હું ફઈના હાથે બનેલા મલાઈ કોફ્તાની રાહ જોઈએ😋😋😋 આજે મેં એમની રેસીપી જેવા મલાઈ કોફ્તા બનાવવાનો પ્રયાસ કર્યો છે...આપ પણ બનાવજો 🤗 Krishna Mankad -
કેબેજ બોલ ટોમેટો કરી (cabbage balls tometo curry recipe in guj)
#શાક એન્ડ કરીસ#supershef 1#માઇઇબુક#પોસ્ટ 20 Hetal Gandhi -
રોટી કોફ્તા કરી(roti kofta curry recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૯ #સુપરશેફ૧હેલ્લો લેડિઝ, આજે હુ તમારા માટે એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી કોફ્તા કરીની રેસીપી લઈને આવી છુ, જે પનીર કે કોઈપણ વેજીટેબલ્સ વગર ઝડપથી અને ઈઝીલી બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લેફ્ટઓવર રોટલી અને ભાતમાંથી પણ એક સરસ ટેસ્ટી પંજાબી સબ્જી બની શકે છે તો તમે પણ અચુકથી ટ્રાય કરજો #પંજાબી #લેફ્ટઓવર #રોટી #ભાત #કરી #કોફ્તા Ishanee Meghani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145870
ટિપ્પણીઓ (6)