અડદની દાળ(adad ni dal recipe in Gujarati)

Neelam Parekh @cook_22288837
અડદની દાળ(adad ni dal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળી અને સફેદ અડદની દાળને મિક્સ કરી તેને ધોઈ અને ત્રણ-ચાર સીટી માં પકાવી લેવી પછી ટામેટાં અને લીલું લસણ ને એકદમ ઝીણી સમારી લો
- 2
પછી એક કડાઈમાં તેલ ગરમ કરી એની અંદર રાઈ અને લીલું લસણ નાખીને વઘાર કરો પછી એની અંદર ટામેટાં પણ નાખી દો પછી અડદની દાળ અને છાશ પણ નાખી એની અંદર લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું અને લીંબુ નાંખીને સરખી રીતે ઉકાળી લો અડદની દાળ થઈ જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને કોથમીરથી ગાર્નિશ કરો
- 3
તૈયાર છે અડદની દાળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13144271









ટિપ્પણીઓ