પાવભાજી(pav bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ડુંગળી આદું મરચા લસણ ની ગ્રેવી બનાવી ને બાજુ પર રાખી મુકો.. ત્યારબાદ બીજા બધા શાક ને બાફી લો.
- 2
ત્યારબાદ એક લોયા માં વઘાર માટે તેલ મૂકી ને ગ્રેવી ને વઘારી દો પછી તેને થોડી વાર ચડવા દો પછી તેમાં બાફી ને છૂંદેલા શાક ઉમેરો અને ત્યાર બાદ તેમાં બધા મસાલા જરૂર પૂરતા ઉમેરી ને ભાજી તૈયાર કરો
- 3
ત્યાર પછી પાવ ને શેકવા માટે બટર ગરમ મસાલો અને ધાણા લઇ ને લોઢી માં તેલ મૂકી ને સેકી લો તો તૈયાર છે ભાજી અને મસાલા પાવ સાથે છાસ લસણ ની ચટણી અને ડુંગળી ટામેટા ની કચુંબર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145814










ટિપ્પણીઓ