કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાન લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાન લાડુ રેસીપી મુખ્ય ફોટો

પાન લાડુ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-25
#milkmaid
#ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ અલગ લાડુ.

#goldenapron3
#week-25
#milkmaid
#ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ અલગ લાડુ.

વધુ વાંચો

પાન લાડુ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-25
#milkmaid
#ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ અલગ લાડુ.

#goldenapron3
#week-25
#milkmaid
#ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ અલગ લાડુ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 થી 5 સર્વિંગ્સ
  • બહારના પડ માટેની સામગ્રી :
  • 1 કપકોપરાનું ખમણ
  • 1/2 કપમિલ્કમેઈડ
  • 3-4પાન
  • 3-4લીલાં ફૂડ કલરના ટીપાં
  • સ્ટફિંગ માટેની સામગ્રી :
  • 3 મોટી ચમચીગુલકંદ
  • 2 મોટી ચમચીકાપેલા ડ્રાયફ્રુટ
  • 2 મોટી ચમચીટૂટી ફ્રુટી
  • 1 નાની ચમચીવરિયાળી
  • 1/2 નાની ચમચીલચ્છા સોપારી
  • 3 ચપટીપાન બહાર પાઉડર
  • 1/2 નાની ચમચીકાપેલી ચેરી
  • 3-4 મોટી ચમચીકોપરાનું ખમણ (સજાવવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેણીમાં બહારના પડ માટેની બધી સામગ્રી લઈને મીડિયમ ગેસ પર થવા દેવું. મિશ્રણ પેણીની ધાર છોડે ત્યાંસુધી થવા દેવું.

    પાન લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
    પાન લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેવું અને ઠંડુ પડવા દેવું.

  3. 3

    એ જ પેણીમાં સ્ટફિંગ માટેની સામગ્રી લઈને ધીમા ગેસ પર 2 મિનિટ થવા દેવું.

    પાન લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને પણ બીજા બાઉલમાં કાઢી લેવું અને ઠંડુ થવા દેવું.

  5. 5

    બહારના પડ માટેના મિશ્રણમાંથી અને સ્ટફિંગના મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળી દેવા.

    પાન લાડુ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બહારના પડ માટેના ગોળાને હથેળીમાં દબાવી દેવું અને વરચે સ્ટફિંગનો ગોળો મૂકી દેવો. પછી તેને કચોરીની જેમ બંધ કરી દેવું. આ રીતે બધા ગોળા તૈયાર કરી દેવા.

    પાન લાડુ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ ગોળાને કોપરાના ખમણમાં રગદોળી લેવા. આ રીતે બધા લાડુ તૈયાર કરી દેવા.

    પાન લાડુ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ લાડુને ફ્રીજમાં મૂકીને ઠંડા કરવા પછી પીરસવા.

    પાન લાડુ રેસીપી સ્ટેપ8ફોટો
    પાન લાડુ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર July 11, 2020 18:13

ટિપ્પણીઓ (7)

Sonal Modi
Sonal Modi @cook_1974
July 16, 2020 04:44
Tempting 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાન લાડુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કાજુ કરી(kaju curry recipe in Gujarati)
  5. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  1. ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા   (Dhaba style Flower Bataka recipe in Gujarati)
  2. કોળાનું શાક(kola nu saak recipe in Gujarati)
  3. વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
  4. ઈટાલિયન મસાલા કોન પાપડ(itlain masala cone papad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145889
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close