કોળાનું શાક(kola nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોળાને છાલ કાઢી મીડીયમ સાઈઝ માં કટ કરી દો.
- 2
ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું અને હીંગ ઊમેરી વઘાર કરો. પછી તેમાં કટ કરેલ કોળા ના ટુકડા ઊમેરી હલાવી થોડું પાણી ઊમેરી હલાવી કુક થવા દો.
- 3
શાક કુક થવા આવે ત્યારે તેમાં મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાઉડર, હડદર, ધાણા જીરું પાઉડર અને ગોળ ઊમેરી હલાવી તેલ છુટે ત્યા સુધી ચડવા દો.આ શાક ને તમે ફુલકા, પરોઠા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
-
રીંગણા બટેટા નુ ભરેલું શાક(rigan bataka nu saak recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 26 Vaghela bhavisha -
-
-
-
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
-
પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
જૈન ધર્મના લોકો તિથિ પ્રમાણે લીલોતરી ના ખાય તો આવા શાક નો ઉપયોગ કરવામાં આવે છે.#શાક#સુપરશેફ1#માઇઇબુક Rajni Sanghavi -
પાકા કેળાનુ શાક (paka kela nu shak in Gujarati recipe)
#goldenapron3#week 25#માઇઇબુક# પોસ્ટ ૨૫#સુપરશેફ1# વીક ૧ REKHA KAKKAD -
-
-
-
-
-
-
-
ચણા-ગાંઠીયા નુ શાક(chana ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ13#સુપરશેફ1 Jigna Vaghela -
-
-
સુરણ નું શાક (suran saak recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_4 #માઇઇબુક #પોસ્ટ_૩૦ Suchita Kamdar -
-
તરબુચ નું શાક(Tarbuch nu saak in Gujarati)
તરબુચ નાં સફેદ ભાગ નાં પણ આટલા બધા ઉપયોગ હોય છે, એ તો હમણાં થોડા સમય થી જ જાન્યું. એ પણ પાછું શાક!!! ગઈકાલે ઘર માં એક પણ શાક નોતું, સામે પડેલું તરબુચ જોયું. એટલે અખતરો કરવા નું મન થઈ ગયું. તમે નહિ માનો, પહેલી વાર બનાવ્યું પણ એટલું ટેસ્ટી બન્યું કે લાગે છે હવે શાક બનાવવા તરબુચ લાવવું પડશે. આ રસાવાળું શાક પરોઠા, રોટલી,ભાખરી કે રોટલાં જોડે ખાવાની મઝા આવે છે. તમે બનાવીને જુવો, અને જણાવો કે કેવું લાગે છે?#માઇઇબુક#સુપરશેફ1#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કારેલા ડુંગળીનું નું શાક (karela dungri nu saak in Gujarati)
#સુપરશેફ1 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13146099
ટિપ્પણીઓ