ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)

ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર ના મોટા ટુકડા કરી લો
- 2
બટાકા છોલી ને મોટા ટુકડા કરી લો
- 3
લીલું મરચું, લસણ અને 1/2" આદુ અધકચરું વાટી લો
- 4
કાંદા ઝીણાં સમારી લો. 1/2" આદુ ની લાંબી પાતળી સ્લાઈસ કાપી લો.
- 5
ટામેટા સમારી લો.
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં ફ્લાવર અને બટાકા કાચા પાકા તળી લો.
- 7
હવે ત્રણ ટેબલ ચમચી જેટલું તેલ કડાઈ માં રાખી બાકી નું તેલ કાઢી લો. તેલ માં જીરું નાખો. જીરૂ ફૂલે ત્યારે કાંદા અને આદુ નાખો.
- 8
કાંદા ગુલાબી થાય એટલે વાટેલું આદુ, મરચા, લસણ નાખી થોડું સાતળી લો.
- 9
હવે હળદર, મરચું, ધાણાજીરુ નાખી મિક્સ કરી લો.
- 10
હવે ટામેટાં નાખી મિક્સ કરી લો. ટામેટા નરમ થાય એટલે ગ્રેવી, મીઠું અને પંજાબી કાળો મસાલો નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 11
હવે તળેલા ફ્લાવર બટાકાં નાખી બરાબર મિક્સ કરી લો.
- 12
હવે દંહી નાખી બરાબર મિક્સ કરી લો. 1 કપ પાણી નાખી મિક્સ કરો. કોથમીર નાખી રસો જાડો થાય એટલે ગેસ બંધ કરી લો.
- 13
શાક તૈયાર છે રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળા નું શાક (Chola nu shaak recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#post-૨ Dipika Bhalla -
-
રોસ્ટેડ કોર્ન પાલક પનીર (Roasted Corn Palak Paneer recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક એન્ડ કરીસ#post-૩#આ શાક નોર્થ ઇન્ડિયા ના ઢાબા સ્ટાઈલ નું બનાવ્યું છે.એમાં શેકેલા મકાઈ ના દાણા નાખવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. ટામેટા ની ગ્રેવી તૈયાર કરી ને રાખી હોય એ ગ્રેવીમાં જ બધા પંજાબી શાક તૈયાર કરે. આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે .એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
બેસન ભીંડા (Besan bhinda recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#પોસ્ટ-1#બનાવવામાં સરળ, ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ ભીંડા નું ચણા ના લોટ વાળું શાક જે દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ઢાબા સ્ટાઈલ આલુ મટર સબ્જી (dhaba style Aloo mutter subji)
#સુપરશેફ1 #શાક #વીક 1 #માઇઇબુક #પોસ્ટ27 Parul Patel -
-
પાલક પનીર ઢાબા સ્ટાઈલ (Palak Paneer Dhaba Style recipe in Gujara
#MW2#શાક અને કરીઝ ચેલેન્જ#પાલક પનીર Dipika Bhalla -
-
-
ભરેલા રીંગણા બટેટા(bhrela rigan bataka in Gujarati)
#સુપરશેફ1#વીક1#શાક એન્ડ કરીસ# પોસ્ટ રેસીપી 1 Yogita Pitlaboy -
-
-
-
-
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
-
ચોળી બટેટા સબ્જી(choli bataka sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_૨ #માઇઇબુક #પોસ્ટ_૨૭ Suchita Kamdar -
રીંગણાં બટેટા સબ્જી(rigan bateka sabji in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #વીક1 #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૨૫ Suchita Kamdar -
-
-
ઢાબા સ્ટાઈલ કાલા ચણા.( Dhaba style Kala chana Recipein Gujarati
#નોથૅ# પોસ્ટ ૨આ સબ્જી નો ઉપયોગ રોટી,પરાઠા કે રાઈસ સાથે થાય.આ ડીશ સ્પાઇસી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
-
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)