સુખડી (sukhdi recipe in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13161867
એક કડાઈ માં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં નો જાડો લોટ નાખવો અને ધીમા તાપે આછો ગુલાબી શેકવો
લોટ શેકાય જાય ત્યારે ગેસ પરથી નીચે ઉતારી ગોળ નો ભૂકો કરી નાખવો અને બરાબર હલાવી મિક્સ કરવું
તેને થાળી માં પાથરી એની પર વાટકી ઘસી બરાબર પાથરવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ