રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મુકો. પછી તેમાં જાયફળ ઉમેરો. દૂધ માં ઉભરો આવે એટલે કેસર એડ કરી દો.
- 2
ત્યારબાદ તેમાં ખાંડ એડ કરો. ત્યારબાદ તેને સતત ચલાવતા રહો. જ્યાં સુધી તે ઘટ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
- 3
ઘટ થય જાય પછી તેમાં બદામ અને કાજુ એડ કરો. ત્યારબાદ તેને ફ્રીઝર માં મૂકી દો. ઠંડુ થય જાય પછી તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163867













ટિપ્પણીઓ