લછા પકોડા(Lachha Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢી તેને છીણી લો અને ડુંગળી ને પણ લાંબી સમારી લો. પછી તેમા મસાલા અને લોટ નાખી બરાબર મિક્સ કરી લો.જો જરૂર લાગે તોજ બે ત્રણ ચમચી પાણી ઉમેરવું.
- 2
તૈયાર કરેલા મિશ્રણ માંથી ગરમ તેલ માં પકોડા પાડી લેવા. સોનેરી રંગ ના થાય એટલે પકોડા તેલ માંથી કાઢી લો.
- 3
પછી આ પકોડા ને સર્વિંગ પ્લેટ માં લઇ સોસ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13176669










ટિપ્પણીઓ