ચોખાના લોટનું ડબલ બોઇલ ખીચું(chokha na double boil khichu recipe

ચોખાના લોટનું ડબલ બોઇલ ખીચું(chokha na double boil khichu recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન અથવા જાડા તળિયા વાળા વાસણ માં પાણી ઉકળવા મુકો...તેમાં મીઠું અને જીરું ઉમેરો...એકદમ ઉકળવા લાગે એટલે બે ચમચી તેલ અને એક ચમચી સોડા બાય કાર્બ ઉમેરો....એક મિનિટ માટે ગેસ બંધ કરી ધીમે ધીમે ચોખાનો લોટ ઉમેરતા જાવ અને વેલણ વડે હલાવતા જાવ...મિશ્રણ જરાય કોરું ના રહેવું જોઈએ આપણે લોટ કરતા ત્રણ ગણું પાણી વધારે લેવાનું છે એટલે જો જરૂર પડે તો એક કપ જેટલું વધારે લઈ શકાય...લચકા પડતું થઈ જાય એટલે 2 મિનિટ ફરી ગેસ ચાલુ કરીને ઢાંકી ને થવા દો.....હવે ગેસ બંધ કરો.
- 2
હવે આપણું ખીચું બરાબર માપસર મિક્સ થઈ ગયું છે....સહેજ વાર એક કડાઈમાં કાઢી ઠરવા દો..ઠરે એટલે હથેળી ને તેલ લગાવી ગોળો વાળી વચ્ચે આંગળી વડે કાણું પાડી ડોનટ જેવો શેપ આપીને બધા ગોળા તૈયાર કરો...
- 3
હવે બધાજ ડોનેટ જેવા ગોળા તૈયાર થઈ ગયા છે...એક મોટા તપેલામાં પાણી ગરમ કરવા મુકો તેમાં એક સ્ટેન્ડ મૂકી ઉપર ચારણી ગોઠવો...તેમાં બધા ગોળા ફરીવાર બાફવા મુકો...બે વાર બાફવાથી તેની કચાશ દૂર થઈ સ્વાદમાં ખૂબ સરસ બને છે અને નાસ્તામાં તેમજ ઘણી વાર ડીનર ની જગ્યાએ પણ ચાલી જાય છે...
- 4
મિત્રો હવે આપણું ચોખાના લોટનું ખીચું ડબલ વાર બોઈલ થઈ ને તૈયાર છે....તો અથાણાં ના મસાલા સાથે તેમજ શીંગતેલ અને લીલી ચટણી સાથે સર્વ કરો...
Similar Recipes
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#SF ચોખાના લોટને બાફીને બનાવાતું ખીચું 10 રૂપિયા થી લઈને હવે 30 રૂપિયાની ડીશ તરીકે રોડ પર મળતું થઈ ગયું છે..ઉપર અથાણાં નો મસાલો અને શીંગ તેલ સાથે મળતું ખીચું હવે બટર, ચીઝ અને વિવિધ પ્રકારના સોસ ઉમેરીને મોંઘી ડીશ તરીકે પીરસાય છે. Sudha Banjara Vasani -
બાજરાના લોટની કુલેર ના લાડુ(bajra na lotni kuler na ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 9 Sudha Banjara Vasani -
-
જુવાર ચોખાનું ખીચું (Sorghum Riceflour Khichu Recipe In Gujarati)
રવિવારની વરસાદી ઋતુમાં ગરમાગરમ પૌષ્ટિક ખીચું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.....સાથે કાચું શીંગ તેલ અને અથાણાં નો મસાલો હોય પછી જલસો પડી જાય..😋 Sudha Banjara Vasani -
ચોખાના લોટના પુડલા(Rice flour Pudala recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-Oil RecipeChallenge આ દક્ષિણ ગુજરાતની પારંપરિક વાનગી છે ...કેરીના રસની સાથે પીરસવામાં આવે છે..આમ તો આ પૂડા ઘી મૂકીને શેકવામાં આવે છે પણ મેં ઘી કે તેલના ઉપયોગ વગર બનાવ્યા છે ચોખાના લોટમાં થોડો ઘઉંનો લોટ મેં ઉમેર્યો છે જેથી પૂડા સુંવાળા બને. Sudha Banjara Vasani -
બેસન ના મિક્સ ભજીયા(besan na mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સકેલોટ#week2પોસ્ટ - 10 Sudha Banjara Vasani -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
-
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
દૂધીના મલ્ટી ફ્લોર્સ મુઠીયા(Dudhina multy flours muthiya)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 13 આ મુઠીયા વિવિધ લોટ જેવા કે ઘઉં, રાગી, ચોખા અને ચણાના લોટમાંથી બને છે અને બાફેલી વાનગી પણ નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય છે...હેલ્ધી હોવાથી વડીલો અને બાળકો પણ એન્જોય કરે છે...વઘારેલા તો ઓર સ્વાદિષ્ટ લાગે છે...એક ફરસાણ ની ગરજ સારે છે.... Sudha Banjara Vasani -
-
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
ચોખા ના લોટ નું ખીચું(chokha lot no khichu recipe in Gujarati)
#સુપરશેફ 2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
-
ઘઉં બાજરી ના લોટ નું ખીચું (Ghau bajri na lot nu khichu in guj)
#માઇઇબુક #superchef2 #સુપરશેફ2 #superchef2post1 #સુપરશેફ2પોસ્ટ10 #myebook Nidhi Desai -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9અત્યારે પાપડી બનાવાની સીઝન, લીલાં લસણ, મકાઈ, જુવાર, ચોખાની પાપડી બનાવાય અને આ સીઝન નો ગરમા ગરમ લોટ ખાવાની મઝા પડે Bina Talati -
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
ખીચું લોચો(khichu locho recipe in Gujarati)
#goldenapron3Week25Satvik#માઇઇબુકપોસ્ટ 17 Chhaya Thakkar -
-
-
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
-
ચોખાના લોટ નું ખીચુ(chokha lot nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_23 Monika Dholakia
More Recipes
ટિપ્પણીઓ (7)