કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267

#સૂપરશેફ2

#સૂપરશેફ2

વધુ વાંચો

મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267

#સૂપરશેફ2

#સૂપરશેફ2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો ઘઉં નો લોટ
  • ૧વાટકો બાજરા નો લોટ
  • ૨ ચમચીચણાનો લોટ
  • ૧ કપમેથી ની ભાજી
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીમરચું પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ચમચીખાવા નો સોડા
  • મોયણ માટે તેલ
  • જરૂર પ્રમાણે પાણી
  • વઘાર માટે તેલ
  • રાઈ અને જીરું
  • ૨સુકા મરચા
  • ૧તમાલ પત્ર
  • ૨ ચમચીખાંડ
  • સૂકી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા ત્રણેય લોટ એક ત્રાસ માં લઇ તેમાં બધા મસાલા નાખી તેલ ઉમેરી અને પાણી થી લોટ બાંધો. લોટ બહુ કડક એ નઈ અને ઢીલો પણ નઈ એવો બાંધવો.

    મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ચારની માં લોટ ના મુઠીયા વારી ને મૂકો. ચારની મા થોડું તેલ લગાવી લો. એક વાસણ મા પાણી ગરમ કરી કાઠું મૂકો. એના પર ચારની મૂકી મુઠીયા બાફી લો.

    મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મુઠીયા બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દયો. પછી તેના નાના કટકા કરી લો. હવે એક કડઈમાં માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સુકા મરચા અને તમાલ પત્ર નાખી મુઠીયા વઘારો.

    મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મુઠીયા મા ખાંડ ઉમેરી ને બરાબર હલાવી લો. થોડી વાર પછી ગેસ બંધ કરી દો. મુઠીયા તૈયાર છે.

    મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર July 17, 2020 17:43
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
July 17, 2020 17:46
Vah 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  5. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  1. મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
  2. જૈન પાવ ભાજી (jain pav bhaji recipe in Gujarati)
  3. અચારી મસાલા પરાઠા (achari masala paratha recipe in Gujarati)
  4. અળવીના પાન ના પાત્રા (Alavi na pan na Patara recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13179565
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close