જૈન પાવ ભાજી (jain pav bhaji recipe in Gujarati)

Bindiya Shah
Bindiya Shah @14122011helushah
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસુકા લીલાં વટાણા
  2. ૩ નંગટામેટા
  3. ૨ નંગકાચા કેળા
  4. ૨ નંગકેપ્સીકમ
  5. ૨ નંગલીલાં મરચાં
  6. ૩ ચમચીમરચું પાઉડર
  7. ૨ ચમચીગરમ મસાલો
  8. ૩ ચમચીપાઉં ભાજી મસાલો
  9. લીંબુ નો રસ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ જરૂર મુજબ
  12. ૧૨ નંગ પાઉં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચા કેળા ને બાફી લો પછી તેમાં જ વટાણા ને બાફી લો.. ટામેટા લીલાં મરચાં કેપ્સીકમ ને ઝીણા સમારી લો

  2. 2

    પછી એક વાસણમાં તેલ મૂકી તેમાં ટામેટા અને કેપ્સીકમ ને સાંતળો અને તેમાં મરચું પાઉડર, ગરમ મસાલો નાખીને ચડવા દો પછી તેને મેશ કરી ને તેમાં વટાણા અને કેળા ને નાખી મીઠું સ્વાદાનુસાર, હીંગ, ગરમ મસાલો, પાઉં ભાજી મસાલો નાખીને ચડવા દો

  3. 3

    છેલ્લે લીંબુ નો રસ નાખી ૧૦ મિનિટ ચડવા દો પછી તવી પર તેલ મુકી પાઉં શેકી ને ગરમ ગરમ લીંબુ સાથે સ્વાદિષ્ટ ભાજી પિરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Shah
Bindiya Shah @14122011helushah
પર

Similar Recipes