કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati)

Anita Shah
Anita Shah @cook_25012246

# માઇઇબુક
# સુપર શેફ 2
હાય દોસ્તો હવે હૈદ્રાબાદ ના જઈ શકો તો કાઈ વાંધો નહિ આ લોકડાઉન માં ઘરે જ માણો, મોટા નાના સૌ ને ભાવે એવા હૈદ્રાબાદી ટુટી ફૂટી બિસ્કિટ 😀

# માઇઇબુક
# સુપર શેફ 2
હાય દોસ્તો હવે હૈદ્રાબાદ ના જઈ શકો તો કાઈ વાંધો નહિ આ લોકડાઉન માં ઘરે જ માણો, મોટા નાના સૌ ને ભાવે એવા હૈદ્રાબાદી ટુટી ફૂટી બિસ્કિટ 😀

વધુ વાંચો

હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati)

Anita Shah
Anita Shah @cook_25012246

# માઇઇબુક
# સુપર શેફ 2
હાય દોસ્તો હવે હૈદ્રાબાદ ના જઈ શકો તો કાઈ વાંધો નહિ આ લોકડાઉન માં ઘરે જ માણો, મોટા નાના સૌ ને ભાવે એવા હૈદ્રાબાદી ટુટી ફૂટી બિસ્કિટ 😀

# માઇઇબુક
# સુપર શેફ 2
હાય દોસ્તો હવે હૈદ્રાબાદ ના જઈ શકો તો કાઈ વાંધો નહિ આ લોકડાઉન માં ઘરે જ માણો, મોટા નાના સૌ ને ભાવે એવા હૈદ્રાબાદી ટુટી ફૂટી બિસ્કિટ 😀

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
25 બિસ્કિટ
  • 1.5 કપમેંદો
  • 1/2 કપબટર
  • 1/2 કપકસ્ટર્ડ પાઉડર (વેનીલા ફ્લેવર)
  • 1 tspબેકિંગ પાઉડર
  • 1 કપપીસેલી સાકર
  • 1/2 કપટુટી ફૂટી
  • 2 tbspકાજુ ના ટુકડા
  • 4 tbspદૂધ
  • 1 tspરોઝ એસેન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો, કસ્ટર્ડ પાઉડર, બેકિંગ પાઉડર મિક્સ કરી એને ચાળો

  2. 2

    હવે એક બાઉલ માં બટર અને સાકર ને લઇ પ્રોપર મિક્સ કરો હવે એમાં ટુટી ફ્રૂટી, રોઝ એસેન્સ, કાજુ ના ટુકડા નાખી હલાવો,

  3. 3

    હવે એ જ બાઉલ માં મેંદો, કસ્ટર્ડ પાઉડર નાખી મિક્સ કરો અને દૂધ ની મદદ થી લોટ બાંધી લ્યો

  4. 4

    હવે લોટ ને કલિંગ રૅપ માં રૅપ કરો,

    હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એને રેફ્રિજરેટર માં થોડું કઠણ થાય ત્યાં સુધી 30 મિનિટ કે તેથી વધુ માટે રાખો,

  6. 6

    પછી એને કલિંગ રૅપ માં થી બહાર કાઢી તમારો મનગમતો શેપ આપી,

  7. 7

    ટ્રે ને ગ્રીસ કરી બિસ્કિટ ગોઠવી દ્યો

    હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પ્રિહિટ કરેલા ઓવન માં 180° પર 30 થી 35 મિનિટ માટે બેક કરો

    હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો તૈયાર છે હૈદ્રાબાદી બિસ્કિટ

    હૈદ્રાબાદી ટુટી ફ્રૂટી બિસ્કિટ(tutti frutti biscute recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita Shah
Anita Shah @cook_25012246
પર July 16, 2020 09:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટુટી ફ્રૂટી બિસ્કિટ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
  2. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  3. ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
  4. કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
  5. ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
  1. ફ્રુટ સલાડ(fruit salad recipe in Gujarati)
  2. પાલક ની સબ્જી(palak ni sabji recipe in Gujarati)
  3. બટાકા પૌવા (batakapauva recipe in Gujarati)
  4. લાહા લાડવા(ladva recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13185974
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close