લાહા લાડવા(ladva recipe in Gujarati)

Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167

ચોટીલા (ઠાંગા ના) પ્રખ્યાત આ લાડવા છે, આને ત્યાં (ટકારા )લાડુ પણ કહે છે ,આ લાડવા અને દેશી ચણા નુ શાક ખાવાની મજા જ અલગ છે
#સુપરશેફ2
#માઇઇબુક
#ફલોસૅ/લોટ
#પોસ્ટ -7

લાહા લાડવા(ladva recipe in Gujarati)

ચોટીલા (ઠાંગા ના) પ્રખ્યાત આ લાડવા છે, આને ત્યાં (ટકારા )લાડુ પણ કહે છે ,આ લાડવા અને દેશી ચણા નુ શાક ખાવાની મજા જ અલગ છે
#સુપરશેફ2
#માઇઇબુક
#ફલોસૅ/લોટ
#પોસ્ટ -7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 500- ચણાનો લોટ
  2. 200-ખાંડ(ઓછી વધારે કરી શકાય)
  3. 3 ચમચી-ઘી
  4. 1 ચમચી- તેલ
  5. ઈલાયચી અને જાયફળ પાઉડર
  6. 250 ગ્રામ-તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં એક ચમચી તેલ નાખી મોરબી મોણ દો, પછી લોટને ચાળી તેમાં જરૂર પડે તેમ પાણી ઉમેરતા જાઓ અને મુઠીયા બનાવી ધીમા તાપે તેલમાં તળી લો

  2. 2

    મુઠીયા ઠંડા પડે એટલે મિક્સરમાં પીસી લ્યો પછી ચારણીથી ચાળી, એક કડાઈમાં ખાંડ ડૂબે તેટલું પાણી મૂકી એક તારની ચાસણી લો તેમાં મિશ્રણને ઉમેરો

  3. 3

    પછી તેમાં ઘી નાખી ઇલાયચી અને જાયફળનો પાઉડર મેરી આ મિશ્રણને ઠંડું પડવા દો ઠંડુ પડી જાય પછી લાડવા વાળી લો તૈયાર છે બેસનના લાડુ

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna prajapati (guddu)
Nayna prajapati (guddu) @cook_25019167
પર
રસોઈ બનાવી મારો શોખ છે
વધુ વાંચો

Similar Recipes