કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી મુખ્ય ફોટો

રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ2

#સુપરશેફ2

વધુ વાંચો

રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537

#સુપરશેફ2

#સુપરશેફ2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે વ્યક્તિ
  • 1 વાટકીરાજગરાનો લોટ
  • 1/2થોડી વધારે વાટકી ખાંડ
  • ૧ નાની વાટકીદેશી ઘી
  • લોટ કરતાં દોઢું પાણી
  • ડ્રાયફ્રુટ્સ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આજે આપણે બનાવીશું રાજગરા નો શીરો જે તમે ફરાળમાં ખાઇ શકો છો અને બનવામાં અને પચવામાં પણ ખૂબ જ ઝડપી છે. સામગ્રીઓ બધી સાથે લઈ લો. એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો અને તેમાં રાજગરાનો લોટ ને એડ કરો. સાવ ધીમા ગેસ પર લોટ શેકવો.

    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ1ફોટો
    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ1ફોટો
    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા ગેસ પર એક વાસણમાં ખાંડ અને પાણી અને ગરમ કરવા મૂકી દો. પાણી ઉકડી જાય પછી ગેસ બંધ કરી દેવો.

    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ2ફોટો
    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ2ફોટો
    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટને એકદમ બદામી કલર નો શેકો જેથી કાચો રહે નહીં.હવે ખાંડ વાળું ગરમ પાણી લોટમાં ઉમેરી ફટાફટ મિક્સ કરો જેથી ગાંઠા ન પડે અને શીરો એકદમ સ્મૂધ બને. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ રાજગરાનો શીરો તેને ડ્રાયફૂટ્સ નાખીને ડેકોરેટ કરી સર્વ કરો.

    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ3ફોટો
    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ3ફોટો
    રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati L રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
પર July 16, 2020 13:15

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 16, 2020 14:37
Yum 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજગરા શીરો રાજગરો શિરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
  2. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  3. ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
  4. કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
  5. ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
  1. ઉત્તપમ (Uttapam recipe in gujarati)
  2. લસણ અને મેથી ના થેપલા
  3. બાજરાનાં લોટ નાં ઢેબરા(bajra na lot na dhebra recipe in Gujarati)
  4. મસાલા પાપડ (Masala Papad)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13188085
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close