કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#માઇઇબુક
#પોસ્ટ_૨૯
#સુપરશેફ2

ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક 15 મિનિટ
8 વ્યક્તિ
  • 1 કપમેંદો
  • 1 કપઘઉંનો લોટ
  • 1 કપરવો
  • 1-1/2 કપદળેલી ખાંડ
  • 1 કપદહીઁ (ફ્રેશ હોવુ જોઇએ)
  • 1 કપતેલ
  • 1/2 કપદુધ
  • 1 ચમચીબેકીંગ પાઉડર
  • 1/2 ચમચીબેકીંગ સોડા
  • 1 ચમચીવેનીલા એસેન્સ
  • 1/2 કપટુટી ફ્રુટી (1 ચમચી મેઁદામા મિક્સ કરવી)
  • 4 ચમચીટુટી ફ્રુટી ગાર્નિશ કરવાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેક મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી મેઁદાથી ડસ્ટિંગ કરી દો.

  2. 2

    હવે એક બાઉલમાં તેલ અને ખાંડ લો. બરાબર મિક્સ કરી લો.હવે દહીઁ ઉમેરો. એ પણ બરાબર મિક્સ કરી લો. હવે મિશ્રણ મા મેંદો, ઘઉંનો લોટ અને રવો ઉમેરો.બરાબર મિક્સ કરી લો.

    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કેક ના મિશ્રણમાં થોડું થોડું દુધ ઉમેરી સ્મુથ મિશ્રણ તૈયાર કરો.15 મિનિટ ઢાંકી રાખો.હવે તપેલામાં સ્ટેન્ડ મૂકીને પ્રીહિટ કરવા મુકો.હવે બેકીંગ પાઉડર, બેકીંગ સોડા અને એસેન્સ ઉમેરી એકજ દિશામાં મિક્સ કરી લો. ટુટી ફ્રુટી માં 1 ચમચી મેંદો ઉમેરી મિક્સ કરી લો.

    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મિશ્રણમાં ટુટી ફ્રુટી ઉમેરી હળવા હાથે મિક્સ કરી કેક મોલ્ડ મા મિશ્રણ રેડી દો.હવે 2 થી 3 વાર ટેપ કરી મોલ્ડ ને પ્રીહિટ કરેલાં તપેલામાં સ્ટેન્ડ ઉપર મુકી દો.ઉપર થી ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરી ઢાંકી દો.

    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    1 કલાક 15 મિનિટ બાદ કેક રેડી થઈ જશે. કેક મા એકવાર છરી અથવા ટૂથપીક નાખી ચેક કરી લેવું. મોલ્ડ તપેલામાંથી બહાર કાઢી 15 મિનિટ ઠરવા દો. ત્યારબાદ અનમોલ્ડ કરી દો.

    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કેક એકદમ ઠંડી થાય પછી પીસ કરી સર્વ કરો.

    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે નાની નાની ભુખ સંતોષે એવી ટુટી ફ્રુટી કેક.😋😋👌🏻👌🏻

    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર July 16, 2020 18:49
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
July 19, 2020 02:16
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટુટી ફ્રૂટી કેક લોટ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
  2. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  3. ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
  4. કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
  5. દૂધનો માવો (Dudh No Mavo Recipe in Gujarati)
  1. વેજીટેબલ ચોખાનું રસીયુ ખીચું(veg chokha khichu recipe in Gujarati)
  2. ડ્રાય ફ્રૂઈટ્સ દૂધ (Dry fruits milk recipe in Gujarati)
  3. ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
  4. રવા સ્ટીમ  ઢોકળા (rava stim dhokla recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13189333
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close