ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)

Sonal Lal @cook_20967999
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલા માં પાણી ગરમ કરવા મુકો. હવે તેમાં મીઠુ, જીરુ,આદુ, અને મરચા નાખી પાણીને પાંચમિનીટ ઉકળવા દો.ત્યાર બાદ તેમાં પાપડનો ખારો નાખી એક મિનીટ ઉકળવા દો. ત્યાર બાદ તેમાં કોથમીર નાખો.
- 2
હવે તેમાં થોડો થોડો લોટ નાખી વેલણ વડે હલાવતા રહો.તેમાં ગાઠા ના રહી જાય એ રીતે એક બાજુ હલાવતા રહો.ત્યારબાદ ગેસ ધીમો કરી તેના પર લોઢી મુકી ખીચી વાળા તપેલાને તેના પર રાખી ઢાંકી ને બે-ત્રણ મિનીટ ચડવા દો.
- 3
હવે ગેસ બંધ કરીતેને સવીૅગ પ્લેટમાં લઈતેના પર તેલ અને મરચુ પાઉડર છાંટી ગરમાં ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી ઘઉંના લોટનું ખીચુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ૨ #માઇઇબુક ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે Maya Purohit -
ખીચુ (ઘઉના લોટનું તીખું ચટપટુ ખીચુ) (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#ખીચુ Smitaben R dave -
ખીચું (Khichu Recipe In Gujarati)
Cooknaps.. ખીચુ..લસણ ને લીલા મરચા થી બનાવેલ ગરમાગરમ ખીચુ. Jayshree Soni -
-
ખીચુ (Khichu recipe in Gujarati)
#TCખીચુ એ એક નાસ્તા ની આઈટમ છે. જે સાંજ ના ટાઈમે ખાવાની મજા આવે છે. Ekta Pinkesh Patel -
જુવારનું ખીચુ(juvar nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ આ જુવારના લોટનું ખીચુ પૌષ્ટિક અને પચવામાં એકદમ હલકું હોય છે અને વેઇટ લોસ માં પણ ઉપયોગી છે Bhavisha Manvar -
-
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
પાપડી નું ખીચુ (Papdi Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#coikpadgujaratiજ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ખીચુ ખાવાની મજા આવે છે પરંતુ જો ચોખાનો લોટ ના અને તુરંત જ ખીચુ ખાવુ હોય તો આ રીતે બનાવી શકાય છે. Unnati Desai -
ચટણી ખીચુ (Chutney khichu recipe in gujarati)
#મોમ ખીચુ બધા જ બનાવતા હોય છે, અમારા ઘરે જ્યારે પાપડી બનાવતા તો, વધારે લોટ લેતા, પાપડી તો વણાઈ એટલો પાપડીનો લોટ ખવાય, ત્યારબાદ તો ખીચુ નાસ્તા મા બનવા લાગ્યુ, અને ગમે ત્યારે મન થાય ત્યારે ખાય શકાય ,નાનપણથી બહુ જ ભાવતું ખીચુ, ચટણી સાથે વધારે મસ્ત લાગે છે Nidhi Desai -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચુ એ પરંપરાગત ગુજરાતી નાસ્તાની ડીશ છે જે ખૂબ જ સહેલાઈથી બનાવવી શકાય છે. ખીચું એ બહુ સહેલાઇથી અને ઝડપી બનતો નાસ્તો છે. ખીચું થોડા મસાલા સાથે રાંધેલા ચોખાના લોટની કણક છે. એટલે કે ચોખા ની કણકને વરાળ માં બાફો તો તમે તેમાંથી ચોખાના પાપડ બનાવી શકો છો. Sonal Shah -
-
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#MRCMonsoon સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ચકરી(chakri recipe in gujarati)
#સાતમ ચકરી એ ઘણા લોકો ચોખાના લોટ માંથી બનાવતા હોય છે.તો આજેમેં ઘઉંના લોટને બાફીને માખણ નાખીને બાળકો અને મોટા બધા ને ભાવે તેવી એકદમ સોફટ અને ટેસ્ટી ચકરી બનાવી છે. Sonal Lal -
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમઆ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું. Vatsala Desai -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
ચોખાના લોટ નું ખીચુ(chokha lot nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_23 Monika Dholakia -
ખીચુ (Khichu Recipe In Gujarati)
(ચોખા ની પાપડી ના લોટ) # સ્ટ્રીટ ફુડ # આ મલ્ટીપરપસ લોટ(ખીચુ) બનાવી ને પાપડી,સેવ ચકરી બનાવી સુકવણી કરી ને વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. ઈન્સટેન્ટ બનાવી બ્રેક ફાસ્ટ,લંચ કે ગમે તે ટાઈમ ખઈ ને એન્જાય કરી શકાય. ગુજરાત મા સ્ટ્રીટ ફુડ તરીક પણ લારી ,સ્ટોલ મા વેચાય છે,મે ગરલીક ફલેવર,ના કોથમીર નાખી ને ચટાકેદાર તીખા મસાલેદાર ખીચુ બનાવયુ છે Saroj Shah -
ખીચુ #india
#indiaPost 1 ખીચુ કોને કોને ભાવે?જયારે ખીચિયા પાપડ બનાવી એ ત્યારે અડધું ખીચુ તો ખાવા માં જ જાય.ઘણાં લોકો સ્પેશિયલ ખાવા માટે પણ ખીચુ બનાવે છે, અથવા બજારમાં થી તૈયાર ખીચુ ખાય છે.તો ચાલો આપણે બજાર જેવું ખીચુ બનાવવા ની રીત જોઈએ. Heena Nayak -
પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#Post 13 Sonal Lal -
-
ઘઉં નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend #Week4આ ખીચું ઘઉં ના લોટ થી કર્યું છે.ટેસ્ટી અને હેલ્ધી હોય છે... બનાવવામં પણ સરળ છે. Dhara Jani -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખીચુ (Khichu Recipe In Gu jarati)
#ખીચુ નરમ નરમ,ગરમ,મસાલેદાર, ચટાકેદાર ,ઓછા તેલથી બનતી વાનગી છે. જનરલી ચોખાના લોટનું ખીચુ બનાવીએ છીએ છો ટી ભૂખ સંતોષાય છે. ઓછા સમય માં ઝડપથી બની જાય છે. #trend4#Week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ખીચું(ઘઉં ના લોટનું ખીચું) (Wheat Flour Khichu Recipe In Gujarati)
# Trend4 #week-4 ખીચું નામ સાંભળી ને ભલ ભલા ના મોંમાં પાણી આવી જાય.કેમ કે એક તો ઝડપથી થઈ જાય છે અને નાના મોટા બધાને ભાવે છે.અચાનક મહેમાન આવી જાય અને કઈ પણ ના હોય તો તુરંત બની જાય છે. આ ખીચું ઘઉંના લોટમાં થી બને છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Anupama Mahesh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13190236
ટિપ્પણીઓ