કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ની કઢી (sev ni kadhi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ની કઢી (sev ni kadhi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ની કઢી (sev ni kadhi recipe in Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

# ફલોર આજ ની રેસીપી સેવ ની કડી ખાઇ ને મજા આવી જશે. તો જ૱ર થી બનાવજો.

# ફલોર આજ ની રેસીપી સેવ ની કડી ખાઇ ને મજા આવી જશે. તો જ૱ર થી બનાવજો.

વધુ વાંચો

સેવ ની કઢી (sev ni kadhi recipe in Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

# ફલોર આજ ની રેસીપી સેવ ની કડી ખાઇ ને મજા આવી જશે. તો જ૱ર થી બનાવજો.

# ફલોર આજ ની રેસીપી સેવ ની કડી ખાઇ ને મજા આવી જશે. તો જ૱ર થી બનાવજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૧વ્યક્તિ
  • છાશ માટે
  • ૨ વાડકીપાણી
  • ૧ ચમચીચણાનો લોટ
  • ૧ વાડકીદહીં
  • ૧/૨ ચમચીમીઠું
  • સેવ બનાવવા માટે
  • ૧/૨ ચમચીહણદર
  • ૧/૨ ચમચીમરચું
  • ૧ ચપટીહિંગ
  • ૧/૨ ચમચીમીઠું
  • વધાર માટે
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીધી
  • ૧/૨રાઇ
  • ૧/૨જીરું
  • ૧/૨મેથી
  • ૧લીલું મરચું
  • ૧-૨ કણી લસણની
  • ૧ ચમચીઆદુ
  • ૧/૨ ચમચીહણદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી લઇશું તેમાં ચણાનો લોટ લઇશું તેમાં મીઠું,હણદર,મરચું,હિંગ ઉમેરીશું. તેમાં દહીં ઉમેરો. પાણી ઉમેરવાનું નથી.

  2. 2

    હવે એક નાની તપેલી લઇશું. તેમાં ચણાનો લોટ દહીં ઉમેરો. અને મીઠું ઉમેરો.પાણી ઉમેરો.છાશ બનાવી લો. તેમાં મીઠું ઉમેરવાથી કડી ફાટી નહીં જાય. ધણી વાર એવું થાય છે કે વધાર કરતી વખતે ફાટી જાય છે તો મીઠું છાશ માં ઉમેરી દેવું. મેં ફસ્ટ ટાઇમ જયારે બનાવી તી ત્યારે પણ ફાટી ગઇ તી.

  3. 3

    એક કડાઇ ને ગરમ કરવા માટે મૂકો.ગેસ ને ફલેમ ધીમી રાખવી.તેમાં ધી અને તેલ ઉમેરો. આનાથી ટેસ્ટ સરસ આવશે.

  4. 4

    હવે તેમાં રાઈ, જીરું, મેથી ઉમેરો. તણખા થાય પછી આદુ, મરચું,લસણ ઉમેરો. આમાં ઊભરો આવવા દઇશું.

  5. 5

    આ પ્રમાણે ઝારો લઇશું. તેણી ઉપર લોટ મૂકીશું. હાથ થી ધસી લઇશું. નીચે સેવ પડવા લાગશે. નીચે ગેસ ધીમો ચાલું છે એટલે સાચવજો.

    સેવ ની કઢી (sev ni kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ ની કઢી (sev ni kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સેવ કડી ને એક ઊભરો આવવા દો. ગેસ બંધ કરી દો.

    સેવ ની કઢી (sev ni kadhi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
પર July 17, 2020 12:48

ટિપ્પણીઓ (3)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
July 20, 2020 11:04
Thanks dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  5. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  1. ખાંડવી(khandvi recipe in Gujarati)
  2. મગની દાળના પૂઙા(mungdal pudla recipe in Gujarati)
  3. લછા ભજીયા(lachcha bhajiya recipe in Gujarati)
  4. પેન કેક(સ્વીટ કેક)(sweet cake recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13196455
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close