મગની દાળના પૂઙા(mungdal pudla recipe in Gujarati)

Nikita Sane
Nikita Sane @cook_24636231
Vadodara

મગની દાળના પૂઙા(mungdal pudla recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મગની દાળ
  2. ૪ ચમચીઅદરક-લસણ-લિલા મરચાની પેસ્ટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૩ ચપટીહળદર
  5. જીના સમારેલા ધાણા
  6. ટોમેટો કેચપ
  7. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળ લઇ તેને ૪૫ મિનીટ માટે પાણીમા પલાળી રાખો.

  2. 2

    ૪૫ મિનીટ પછી દાળને મિકસરમા થોઙુ પાણી નાખી પાતળુ બેટર થાય એમ બરાબર ્ગે્ન્ઙ કરી લો.

  3. 3

    બેટર બરાબર પાતળુ થયા બાદ તેમા ઘાણા,હળદર,લિલા મરચા-અદરક-લસણની પેસ્ટ અને મીઠું નાખી ફરી એકવાર મિકસરમા ્ગે્ન્ઙ કરી લો.

  4. 4

    પછી એના પેન પર તેલ લગાવી ગોલ અને ગરમ ગરમ પુઙા ઉતારી લો.હવે આપઙા મગની દાળના પુઙા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Sane
Nikita Sane @cook_24636231
પર
Vadodara
Student🎭20👧
વધુ વાંચો

Similar Recipes