કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ22

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ22

વધુ વાંચો

મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ22

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • મેથી ના ગોટા માટે
  • 250 ગ્રામબેસન
  • 100 ગ્રામમેથી
  • 100 ગ્રામકોથમીર
  • 3 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  • 1લીંબુ નો રસ
  • 1/2 ચમચીસોડા બાય કાર્બ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • પટ્ટીમરચા માટે
  • 200 ગ્રામલાંબા મરચા
  • 1 વાટકીબેસન
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીખાંડ
  • 1લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • બટેકા વડા માટે
  • 2 નંગબટાકા
  • 1 ચમચીકોથમીર
  • 1 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચીલીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચા ને કાપી બી કાઢી લો પછી તેમા લીંબુ નો રસ, ખાંડ અને મીઠુ નાખી મિક્સ કરી તેમા બેસન નાખો અને જરૂર મુજબ પાણી નાખી મરચા રેડી કરી લો.

    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મેથી ના ગોટા માટે બાઉલ મા બેસન લય તેમા સમારેલી મેથી, કોથમીર, આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠું, સોડા અને લીંબુ નો રસ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂ ત્યાર કરી લો.

    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા વડા માટે બાફેલા બટાકા મેશ કરી તેમા આદુ લસણ મરચા ની પેસ્ટ,લીંબુ નો રસ,કોથમીર અને મીઠું નાખી માવો ત્યાર કરી તેના બોલ્સ વાળી લો.

    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ ગરમ મૂકી તેમા પહેલા પટ્ટી મરચા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.પછી મેથી ના ગોટા ગરમ તેલ મા પાડી ડીપ કરી તળી લો પછી તેમા ગોટા ના ખીરું મા બોલ્સ બોળી બટાકા વડા તળી લો.આવી રીતે બધા ભજીયા તળી લો.

    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સર્વિંગ ડીશ મા લય કેરી ની ચટણી અને કાંદા સાથે ગરમ ગરમ સર્વ કરો.

    મિક્સ ભજીયા (mix bhajiya Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
પર July 19, 2020 18:13
Surat
# House wife#l like so much cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ ભજીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  3. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  4. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  5. વેજ લઝાનીયા - ઇન્ડિયન સ્ટાઇલ
  1. રવા મિક્સ વેજ ઢોકળા
  2. રાઈસ ચાર્ટ
  3. ચણાની દાળ નુ શાક
  4. સ્ટફ ગાર્લિક બ્રેડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206616
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close