રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ધોઈને બે કલાક પલાળી રાખો, ત્યારબાદ ધોઈને કુકરમાં ચણાની દાળ નાખો તેમાં 2 કપ પાણી ઉમેરી 1 ચમચી મીઠું નાખી બાફી લો.
- 2
કુકરની ૫ સીટી થવા દો, ત્યારબાદ ગેસ બંધ કરી કૂકર સાઈડમાં ઠંડુ થવા મૂકો.
- 3
હવે એક પેનમાં તેલ લઇ ગરમ કરવા મુકો, હવે એમાં જીરુ, હીંગ, આદુ-મરચા-લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરી સાંતળો. તેમાં ધાણા જીરું, હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરો.
- 4
હવે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો, હવે બેથી ત્રણ મિનિટ સાંતળો હવે ટામેટાં ચઢી જાય એટલે તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરો.
- 5
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો મિક્સ કરો મિક્સ કરતી વખતે જરૂર લાગે તો અડધો કપ પાણી ઉમેરો.
- 6
ધ્યાન રાખો કે ચણાની દાળ બાફતી વખતે મીઠું ઉમેર્યું છે તો જરૂર લાગે એટલું જ મીઠું હવે ઉમેરો.
- 7
હવે બે ત્રણ મિનિટ દાળને ઢાંકણ ઢાંકીને થવા દો. પછી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
- 8
ચણાની દાળ નુ શાક તમારે રોટલી સાથે કે રોટલા સાથે તમને જે યોગ્ય લાગે તેની સાથે તમે મજા માણો. તો જરૂરથી બનાવો અને જણાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri -
ગલકા કાચી કેરી અને ચણાની દાળ નુ શાક
#KR#cookpadindia#Cookpadgujaratiગલકા કાચીકેરી & ચણાની દાળનુ શાક Ketki Dave -
-
-
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post24 Harsha Ben Sureliya -
પાલક ચણાની દાળનુ શાક (Palak Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindi#cookpadgujaratiપાલક ચણાદાળનુ શાક Ketki Dave -
-
-
-
-
-
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
-
-
-
દૂધી ચણાની દાળ નાં કબાના (Dudhi Chana dal Kabana Recipe in Gujarati)(Jain)
#GA4#WEEK11#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી અને ચણાની દાળનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે આ કોમ્બિનેશન નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ મેં આ બંનેનો ઉપયોગ કરીને એક અલગ જ વાનગી તૈયાર કરી છે જે સ્વાદમાં ખુબજ સરસ છે આવી ગુલાબી ઠંડીમાં તથા વરસતા વરસાદમાં આ વાનગી ખાવાની મજા આવે છે. Shweta Shah -
-
-
-
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
-
-
-
-
દૂધી ચણાની દાળ (dhudhi chana ni dal recipe in gujare)
#goldenapron3.0 #week24 #માઇઇબુક #પોસ્ટ11 kinjal mehta -
-
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ