ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)

Pinal Parmar @cook_24994738
#માઇઇબુક,# સુપર સેફ ૨, વીક ચેલેન્જ, પોસ્ટ
#goldenapron3
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#માઇઇબુક,# સુપર સેફ ૨, વીક ચેલેન્જ, પોસ્ટ
#goldenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોથમીર,લીલુ કોપરું, ફુદીનો,મીઠો લીમડો, લીલું મરચું, લસણ આ બધી વસ્તુ ને સારી રીતે ધોઈ લેશુ.
- 2
ત્યારબાદ એક મીકસર જાર માં આ બધી વસ્તુ નાખો અને એમાં મીઠું, લીંબુ અને જરૂરિયાત મુજબ પાણી નાખીને મિક્સર માં વાટી લેવું
- 3
૨ થી ૩ મીનીટ સુધી મીક્ષરમાં વાટવું. ત્યારબાદ આપણી ચટણી તૈયાર થશે.
- 4
હવે આપણી ગ્રીન ચટણી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13216575



ટિપ્પણીઓ