કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા ટીંડોળા નું શાક(bhrela tindalo saak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા ટીંડોળા નું શાક(bhrela tindalo saak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા ટીંડોળા નું શાક(bhrela tindalo saak recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક,સુપર સેફ ૩

#માઇઇબુક,સુપર સેફ ૩

વધુ વાંચો

ભરેલા ટીંડોળા નું શાક(bhrela tindalo saak recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક,સુપર સેફ ૩

#માઇઇબુક,સુપર સેફ ૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  • ૨ ચમચીતેલ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહિંગ
  • મસાલો બનાવવાની સામગ્રી
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  • ૧આદુ-લસણની પેસ્ટ
  • તેલ
  • કોથમીર
  • ૧ ચમચીખાંડ
  • ૨ ચમચીચણાનો લોટ
  • ૧ ચમચીસીંગદાણાનો ભૂકો
  • ૧ ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા ટીંડોળા ને બે થી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લેવા.

  2. 2

    ત્યારબાદ ટીંડોળા ને એક સાફ કપડા વડે લૂછી લો. હવે ટીંડોળા નો ઉપર નીચે નો ભાગ કાપી અને કાઢી નાખો. અને ટિંડોળાની વચ્ચે એક કાપો મૂકો.

  3. 3

    હવે ટીંડોળા માં ભરવા નો મસાલો તૈયાર કરવો એક નાના બાઉલમાં ચણાનો લોટ,સીંગદાણાનો ભૂકો,તલ, ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર, આદુ-લસણની પેસ્ટ, ખાંડ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખીને બધુ બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ કાપેલા ટીંડોળા મસાલો ભરી દેવો. હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જીરુ અને રાયને નાખીને તતડવા દો. જીરું અને રાઈ બરાબર થઈ જાય ત્યારબાદ હિંગ નાખો

  5. 5

    હવે ભરેલા ટિંડોળા ને કડાઈમાં નાખો અને બરાબર મિક્સ કરીને બેથી પાંચ મિનિટ તેલમાં થવા દો. હવે જરૂરિયાત મુજબ પાણી નાખીને ટીંડોળા ને ધીમા તાપે થવા દો.

  6. 6

    હવે 5 થી 6 મિનિટ બાદ ટીંડોળા ને ચેક કરી લેવા થઈ ગયા કે નહીં ટીંડોળા ચડી ગયા હોય તો ગેસ બંધ કરી દેવો.

  7. 7

    ટીંડોળા થઇ ગયા બાદ ટીંડોળા ને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા અને ઉપરથી થોડી કોથમીર નાંખવી ટીંડોળા નું શાક ને રોટલી અથવા તો ભાત સાથે સર્વ કરી શકો છો ભરેલા ટિંડોળા નું શાક ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર July 22, 2020 14:26
Mumbai

ટિપ્પણીઓ

Nisha
Nisha @nisha_sangani
July 22, 2020 16:19
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભરેલાં ટિંડોરા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
  5. મગ ચીલા ચાટ (Moong Chilla Chaat recipe in gujarati)
  1. પાર્લેજી બિસ્કીટ ચોકલેટ કેક (Parle G Biscuit Chocolate Cake Recipe in Gujarati)
  2. ટોસ્ટેડ સેન્ડવીચ
  3. સરગવાની પંજાબી સબ્જી (sargvani punjabi sabji recipe in gujarati)
  4. સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13237618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close