દાળ વડા(dalvada recipe in Gujarati)
Madhvi Limbad @cook_21085810
# સુપર શેફ 3
# મોનસુન
# માઇઇબુક
# પોસ્ટ 21
દાળ વડા(dalvada recipe in Gujarati)
# સુપર શેફ 3
# મોનસુન
# માઇઇબુક
# પોસ્ટ 21
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની ફોતરાવાળી દાળ ને ધોઈને બે કલાક પલાળી દો ત્યારબાદ તેને મિક્સર જારમાં પીસી લો
- 2
હવે તેમાં ચણાનો લોટ આદુ મરચા ગરમ મસાલો મીઠું મરચું પાઉડર ધાણાજીરું પાઉડર તીખા નો ભૂકો નાખી મિક્સ કરો
- 3
હવે એક કડાઈમાં તે લઈ ગરમ થાય એટલે તેના ભજિયાં પાડો બરાબર તળાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો
- 4
હવે એક સર્વિંગ પ્લેટમાં ટોમેટો કેચપ સાથે ગરમાગરમ સર્વ કરો તૈયાર છે ચોમાસાની સિઝનમાં તીખા તમતમતા મસ્ત મજાના અમદાવાદના પ્રખ્યાત દાળ વડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13238786











ટિપ્પણીઓ