બેસન સોજી ના પુડલા(besan soji pudla recipe in gujarati)

Nidhi Doshi @cook_24974737
બહુ જ જલદી થી બની જાય છે.પુડલા તો ધણી વાર બનાવ્યા છે પણ આજે સાથે બનાવી ને મજા આવી જશે તમે પણ ચોક્કસ બનાવજો બેસન અને સોજી ના પુડલા
બેસન સોજી ના પુડલા(besan soji pudla recipe in gujarati)
બહુ જ જલદી થી બની જાય છે.પુડલા તો ધણી વાર બનાવ્યા છે પણ આજે સાથે બનાવી ને મજા આવી જશે તમે પણ ચોક્કસ બનાવજો બેસન અને સોજી ના પુડલા
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં કટર માં લીલું મરચું અને ડુંગળી વાટીશું.
- 2
એક તપેલી લઇશું તેમાં બેસન, સોજી, મરચું, ડુંગળી મીશ્ર કરીશુ. તેમાં દહીં અને પાણી ઉમેરી લઇશું. હવે તેમાં તેલ, લાલ મરચું,હણદર,મીઠું નાખીને બરાબર મીશ્ર કરીશુ.
- 3
એક પેન લઇશું તેમાં એક ચમચી તેલ મુકી શું. આ બેટર ને ચમચા વડે પેન માં પાથરી શું. એક બાજુ થઇ જાય પછી બીજું બાજુ પણ થવા દઇશું.આવી જ રીતે વારાફરતી બધા પુડલા ને ગરમ કરીશુ
- 4
સોસ કે ચટણી સાથે સવૅ કરો.તો તૈયાર છે બેસન સોજી ના પુડલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13249158

ટિપ્પણીઓ (3)