ચીઝી પાસ્તા(cheese pasta recipe in Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

ચીઝી પાસ્તા(cheese pasta recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૦૦ ગ્રામ પાસ્તા
  2. મોટી ડુંગળી
  3. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  4. ગાજર 🥕
  5. લીલું કેપ્સિકમ
  6. રેડ કેપ્સિકમ
  7. ટોમેટો 🍅
  8. ૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. ચમચા બટર
  10. ચમચા છીણેલું બીટ
  11. ચમચા ટોમેટો સોસ
  12. ૧/૨ કપછીણેલું ચીઝ
  13. ૧ ચમચીમરી પાઉડર
  14. ૧ કપદુધ 🥛
  15. ચમચો મેંદો
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. મરચુ સ્વાદ મુજબ 🌶️

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    વ્હાઇટ સોસ માટે (૧ બાઉલમાં ૧ કપ દુધ, ૧ ચમચી બટર, ૧ ચમચો મેંદો, ૧/૨ ચમચી મીઠું અને ૧ ચમચી મરી પાઉડર લો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો. સોસ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો પછી ગેસ બંધ કરો.)

    "વ્હાઇટ સોસ" તયાર

  2. 2

    ૧ પેનમાં ચાર કપ પાણી ઉકળવા મુકો, પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા ઉમેરો પાસ્તા સારી રીતે ચડે એટલે ગેસ બંધ કરી દો. અને પાસ્તા ચારણીમાં કાઢી લો.

  3. 3

    ડુંગળી, ગાજર અને ટામેટ ચોરસ આકારમાં કાપી લો, એક કઢાઈમાં ૨ ચમચા બટર ગરમ મૂકો, બટર ગરમ થાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ અને બધા શાક ઉમેરો. શાક અધકચરા સાંતળી લો અને ગેસ બંધ કરી દો. પછી તેમાં ટોમેટો સોસ, વ્હાઈટ સોસ, મીઠું અને મરચું ઉમેરો, બધુ સરખી રીતે મિક્સ કરીને તેમાં પાસ્તા ઉમેરીને મિક્સ કરી લો અને ચીઝથી ગાર્નિશ કરો.
    ગરમાગરમ પિંક ચીઝી પાસતા રેડ્ડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes