આલુ ગ્રીલ સેન્ડવિચ(alu grill sandwich recipe in Gujarati)

Jaina Shah @cook_24683884
આલુ ગ્રીલ સેન્ડવિચ(alu grill sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કૂકર મા બટાકા બાફવા મુકીશુ, પછી ડુંગળી સમારી લઈશુ ત્યાં સુધી બટાકા ઠંડા થવા દઈશુ, પછી બટાકા ની છાલ કાળી મસળી લઈશુ.
- 2
પછી એમાં ડુંગળી એડ કરીશુ, પછી એમાં ધાણા સમારેલા એડ કરીશુ પછી એમાં 1 ટી ચમચી લાલ મરચું, 1 ટી ચમચી હળદર, 1 ટી ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ટી ચમચી લીંબુ રશ, 1 ટી ચમચી ગરમ મસાલા, 1 ટી ચમચી ધાણા જીરું એડ કરી બધું મિક્સ કરી માવો બનાઈ લઈશુ.
- 3
પછી બ્રેડ લઈશુ એના પર પેલા બટર લગાઈશુ, ધાણા મરચા ની ચટણી એડ કરીશુ, પછી એના પર બટાકા નો માવો ચોપડીશુ બીજી બ્રેડ લઈશુ એના પર ધાણા મરચા ની ચટણી લગાડીસું પછી એ બ્રેડ પેલી બ્રેડ પર મૂકી સેન્ડવિચ ટોસ્ટર મા ગ્રીલ કરવા મુકીશુ 5થી 6 મિનિટ મા ગ્રીલ થઇ જશે, તો આપડી બટાકા ગ્રીલ સેન્ડવિચ તયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13249200



ટિપ્પણીઓ