રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચોખા
  2. ૨ ચમચીજીરૂ
  3. ૧ ચમચીઘી
  4. ચપટીમીઠુ
  5. થોડી કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા ચોખા ને ધોઈ ને ૧૦ મિનિટ પલાળવા

  2. 2

    બીજી તપેલી મા પાણી ગરમ કરી ચોખા ને પકવી લો સહેજ કાચા રાખવા

  3. 3

    ઠરે પછી લોયા મા ઘી ગરમ કરી જીરૂ નાખી ભાત નાખી મીઠુ નાખી મિક્સ કરી ૨ મિનિટ ઢાંકણ ઢાંકી રહેવા દો ગેસ બંધ કરી ને

  4. 4

    આ રીતે ભાતમા જીરૂ અને ઘી ની સોડમ સરસ આવે છે

  5. 5

    તૈયાર છે યમી જીરા રાઇસ કોથમરી થી ગાનિસ કરી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes