કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#સુપરશેફ3

વરસાદ ના વાતાવરણ માં કઈ તીખું, અને મસાલાદરા ખાવાનું ખૂબ જ મન થઇ જાય અને એમાં પણ ચાઈનીઝ તો ખાસ ગરમ ગરમ ચાઈનીઝ અને એમાં આદુ અને લસણ નો ટેસ્ટ નું સંગમ કઈ અનેરું જ હોય છે. બસ એજ રીતે માં આ રેસિપી બનાવી છે જેમાં ઓઇલ નો ખુબ જ ઓછો ઉપયોગ કર્યો છે. અને મંચુરિયન બોલ્સ ને તરિયા પણ નથી એક હિલથય ટ્વીસ્ટ આપી છે. તમે ખાસો તો તમને ખબર પણ ના પડી શકે કે આ ઓટ્સ ના છે અને જરાક પણ ફ્રાઈ નથી કર્યા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપઓટ્સ
  • ૧ કપઝીણી સમારેલી કોબીજ
  • ૧ કપ ઝીનેલી ગાજર
  • ૧ કપ સમારેલી ડુંગળી
  • ૧ નાનું કપ લીલા કાંદા
  • ૧ નાનું સમારેલી કેપ્સીકમ
  • ૨ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  • ૨ ચમચી આદુ ની પેસ્ટ
  • ૨ ચમચી લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી મરી પાઉડર
  • ૧ નાની વાટકી તેલ
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી એક કપ
  • ચપટી આજીનોમોટો (ઓપ્શન)
  • ૧ ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • 1 ચમચી ટોમેટો કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓટ્સ ની એક વાડકા માં લો એમાં કોબીજ, ગાજર ઉમેરો હવે એમાં મીઠુ એક ચમચી લીલા મરચાં ની પેસ્ટ, મરી પાઉર ઉમેરી મિક્સ કરી દો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરો.

    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે હાથ પર થોડું તેલ લગાવી તૈયાર કરેલા મિક્ચરે ને હાથ માં લઇ ગોળ મુઠીયા જેવા આકાર આપી દો. હવે અપામ પેન ને ગરમ કરો અને એની કવિતી માં તેલ થી ગ્રીસ કરી દો. અને બોલ ને મૂકી દો હવે બેવ બાજુ સેકાઈ જ્યાં ત્યાં સુધી થવા દો. ગોલ્ડન કલર જેવો રંગ થશે ત્યાં સુધી થવા દો.

    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક નોન સ્તિક પેન માં 1 ચમચી જેટલું તેલ લો અને એની અંદર આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સૌટે કરો હવે એમાં ડુંગળી, કેપ્સીકમ ઉમેરી સૌતે કરો

    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ ઉમેરો અને મિક્સ કરો. હવે એમ લીલા મરચા ની પેસ્ટ, મીઠું સ્વાાનુસાર ઉમેરો હવે એમાં મંચુરિયન બોલ્સ ઉમેરો અને મિક્સ કરો

    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં કોર્ન ફ્લર ને પાણી મા ઉમેરી મિક્સ કરી દો અને લીલી ડુંગળી ઉમેરો. સર્વ કરો

    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર July 26, 2020 04:02
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Nutan Shah
Nutan Shah @cook_24867255
July 26, 2020 05:16
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓટ્સ મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  5. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  1. બટાકા અને કાકડી ના પરોઠા(bataka and kakadi parotha recipe in Gujarati)
  2. તંદુરી પનીર મલાઈ ટિક્કા (tanduri paneer malai tikka recipe in Gujarati)
  3. સેવ ટામેટાં અને બટર પરાઠા
  4. પોટેટો પેટીસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13253276
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close