પિઝા (pizza recipe in gujarati)

# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza
#NoOvenBaking
#weekend_chef
માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા
પિઝા (pizza recipe in gujarati)
# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza
#NoOvenBaking
#weekend_chef
માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ લય..તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું તેલ ઉમેરો બરાબર મિક્સ કરો હવે જરૂર મુજબ દહીં થી લોટ બાંધતા જાવ. પાણી નો યુઝ કરવાનો નથી...લોટ બાંધી ૧૫ મિનિટ ભીના કટકા થી ઢાંકીને rehva દો
- 2
હવે પિત્ઝા નું ટૉપિંગ માટે ૧ કાંદો કેપ્સીકમ અને ટામેટું જીના કાપી લો...૧ બોલ માં મેયોનીસ અને સેઝવાન સોસ મિક્સ કરી તેમાં કાપેલા વેજિસ મિક્સ કરી લો...૧ કેપ્સીકમ અને ટામેટા ને લાંબા સમારી લો..સાઇડ પર રાખો. પનીર ને ટુકડા કરી રાખો..હવે ૧ કઢાઈ માં નીચે મીઠું પાથરી તેના પર સ્ટેન્ડ મૂકી ડિશ મૂકો ને ઢાંકીને ૧૫ મિનિટ પ્રિહિત કરો લુવો લય રોટલો વની લો ફોક વડે કાનાં પડી લો જેથી બરાબર સેકાઈ અને ફૂલે નાઈ.અને હવે સ્લો ગેસ પર ઢાંકીને ડિશ પર મૂકી શેકવા દો... આ રીતે બધા રોટલા સેકી લેવા..
- 3
હવે ૧ ફ્રાય પેન પ્રિહિટ થવા મૂકો.. પિત્ઝા બેઝ લયને બટર લગાવી. તેના પર પિત્ઝા સોસ પાથરો. હવે મેયોનીજ વાળુ સ્ટફિંગ પાથરો...તેના પર બેવ ચીઝ પાથરો...હવે લાંબા કાપેલા કેપ્સીકમ અને ટામેટા પનીર ની સ્લાઈસ ગોઠવો તેના પર ઇટાલિયન સેઝનિંગ અને ચિલી ફ્લેક્સ સ્પ્રિંકેલ કરો. ને ફ્રાય પેનમાં ઘી મૂકી પિત્ઝા ઢાંકીને સેકી લો ચીઝ પીગ્રી જાય ત્યાં સુધી સેકી લો...રેડી ટુ સર્વે...
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.#NoOvenBaking#રેસીપી૧ Palak Sheth -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)
#GA4#Week22#Pizzaમેં આજે પીઝા બનાવ્યો છે, એ પણ યીસ્ટ અને ઓવનનો ઉપયોગ કર્યાં વગર. ગયા વષઁ માં ઓગસ્ટ માં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝ હતી. એ વખતે તો મારાથી બનાવાયો નહોતો. પણ આજે મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન નો ઉપયોગ વગર અને યીસ્ટ નો પણ ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. પીઝા બહુ જ સરસ બન્યો છે.ઘરે બધાને ખુબ જ ભાવ્યાં, અને ખુબ જ ઝડપથી આથો લાવ્યા વગર બની ગયા. નાના નાનાં પીઝા બધા નાં પોતાના ગમતાં ટોપીંગ સાથે તમે બનાવી શકો છો.તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો જરુર થી બનાવજો.#NoOvenBaking#Cookpad#CookpadGujarati#Cookpadindia Suchi Shah -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
#NoOvenBaking#CookpadIndia શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે. Komal Khatwani -
નો ઓવન બેકીગ નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven baking no yeast whole wheat pizza recipe in gujarati)
#NoOvenBaking#રેસીપી૧માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી ઘઉં ના લોટ માંથી યિસ્ટ વગર પીઝા બનાવ્યા છે.અને ખરેખર ખૂબ સરસ બન્યા. મારા પરિવાર ને ખૂબ ભાવ્યા. અને એકદમ ડોમિનોઝ જેવા પીઝા સ્વાદ માં હતા. Chandni Modi -
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
પિઝા (pizza recipe in gujarati)
#non oven bakeing સેફનેહા દ્નારા નો ઓવન નો બેકિંગ થી બનાવેલા પીઝા જોઈ ને તેમની પેરણા થી મે પણ એવાજ વેજીટેબલ પીઝા બનાવીયા Minaxi Bhatt -
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
નો ઓવન નો યીસ્ટ સિનેમોન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની બીજી રેસીપી રિક્રિએટ કરી છે.શેફ નેહાની પધ્ધતિ અને માપ એટલું પરફેકટ છે કે રોલ્સ ખૂબ જ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. તેમાં બટર, બ્રાઉન ખાંડ નો તજ ના પાઉડર સાથે નો ટેસ્ટ બહુ સરસ લાગે છે.મેં અહીં રેસીપી પ્રમાણે યીસ્ટ વગર, ઓવન વગર બનાવ્યા છે.#NoOvenBaking#રેસીપી૨ Palak Sheth -
# ઇન્સ્ટન્ટ પીઝા(instant pizza recipe in Gujarati)
#No Oven Backing#No Yeast Pizza#week 1#સુપર શેફ#વિક 3#માઇઇબુક Kalika Raval -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
નો યીસ્ટ નો મેંદા થ્રી ચીઝ પિઝા (No Yeast no maida three cheese pizza recipe in gujarati)
#NoovenBaking#no Yest#સૂપરશેફ3 #monsoonspecial Sheetal Chovatiya -
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
પનીર કોર્ન પીઝા
#noovenbakingશેફ નેહા ની રેસિપી ફોલો કરીને નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા બનાવ્યાં તેમાં મેં કોર્ન,પનીર ને એડ કર્યા. Avani Parmar -
પીઝા(નો ઓવન-નો યીસ્ટ)(Pizza Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોનઁ પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Shrijal Baraiya -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
પિઝા (Pizza Recipe in Gujarati)
#trend#cookpad#cookpadindiaપિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચીઝી કોર્ન પીઝા(cheese corn pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહાજી એ બનાવેલ નો યીસ્ટ, નો ઓવન પીઝા અમારા પરિવારમાં બધાને ગમ્યા છે. ખરેખર અમે બંને કિડની પેશન્ટ છીએ. ડોક્ટરે મેંદો ,યીસ્ટ વગેરે જેવી ચીજો ખાવાની મનાઈ કરી છે. ત્યારે નેહા જી એ તો અમને હેલ્ધી પીઝા ખાતા કરી દીધા.Thank you so much. Nehaji Neeru Thakkar -
-
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni)
More Recipes
ટિપ્પણીઓ (4)