મટર પનીર

મટર પનીર દીકરાને ભાવે બહાર હોટેલ નું પન હાલ ની પરિસ્થિતિ મા જવાય નઈ તો ઘરે જ બનાવી લીધુ
પોસ્ટ 4
મટર પનીર
મટર પનીર દીકરાને ભાવે બહાર હોટેલ નું પન હાલ ની પરિસ્થિતિ મા જવાય નઈ તો ઘરે જ બનાવી લીધુ
પોસ્ટ 4
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા વટાણા બાફી લો બાફતી વખતે એમ થોડી ખાંડ એડ કરવી જેથી લીલો રંગ સરસ જળવાય રહે
- 2
પનીર ના ચોરસ ટુકડા કરી તેને ફ્રાય કરી લો ફ્રાય કર્યા બાદ પાણી માં નાખી દો પનીર ને ફ્રાય કરવા થી સબ્જી મા જલ્દી પીગડતું નથી આછા ગુલાબી ફ્રાય કરવા
- 3
પેન ને તેલ મૂકી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે ઈલાયચી જીરુ લવિંગ નાખો પછી હિંગ નાખો
- 4
બરાબર સાંતડાય પછી આદું મરચાં લસણ ની પેસ્ટ નાખો 2 મિનિટ થવા દો ત્યાર બાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરો થોડી ગુલાબી થાય ત્યારે ટોમેટો પ્યુરી એડ કરો
- 5
બરાબર મિક્સ અને ફ્રાય થાય ત્યારે બધા મસાલા એડ કરી મિક્સ કરી લો
- 6
હવે 3 4 ચમચી પાણી એડ કરવું થોડી વાર થવા દો હવે એમાં કાજૂ ની પેસ્ટ નાખો આના થી બવ મસ્ત ટેસ્ટ આવે છે
- 7
બસ હવે વટાણા એડ કરો જરૂર મુજબ પાણી એડ કરી 5 થી 10 મિનિટ થવા દો ત્યારબાદ પનીર એડ કરો
- 8
5 મિનિટ થયા બાદ રેડી છે આને ફૂલકા પરોઠા કે રાઈસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ