કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨

#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨

વધુ વાંચો

મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨

#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • ૧/૨મગની દાળ
  • ૧/૪મસૂરની દાળ
  • ૧/૪ચણાની દાળ
  • 3 ટેબલ સ્પૂનઘી
  • 1 ટેબલ સ્પૂનજીરુ
  • ચપટીહિંગ
  • 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 1ટમેટું ઝીણું સમારેલું
  • 1તીખું મરચું ઝીણું સમારેલુ
  • ૧/૪ ટીસ્પૂનહળદર
  • ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  • ૧/૨ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨લસણની પેસ્ટ
  • ૧/૨આદુ મરચાની પેસ્ટ
  • ગાર્નીશિંગ માટે
  • ઝીણી સમારેલી કોથમરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને 30 મિનિટ પહેલા પલાળી લેવી. ત્યાર બાદ એક કૂકરમાં ઘી ઉમેરો. ત્યારબાદ તેની અંદર જીરું ઉમેરો. ત્યારબાદ કાંદા ને સાંતળો. ત્યારબાદ તેની અંદર લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ મગની દાળ અને મસૂરની દાળ ઉમેરો. પછી ચણાની દાળ ઉમેરો. સમારેલા લીલા મરચા ઉમેરો. હળદર ઉમેરો. મીઠું સ્વાદાનુસાર ઉમેરો. જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. કૂકરમાં એક સીટી મારો.

  2. 2

    એક કડાઈમાં તેલ અને ઘી ઉમેરો. તેલ થઈ જાય ત્યારબાદ તેની અંદર ફરીથી લસણની પેસ્ટ ઉમેરો. લાલ મરચું પાઉડર ઉમેરો અને સાથે પાણી અને આ વઘારને ફરીથી દાળ ની અંદર ઉમેરો. ધાણા જીરું ઉમેરો.

  3. 3

    આ તડકા દાળ ને કોથમરી નાખી ગરમ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર July 30, 2020 02:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ મિક્સ દાલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  3. નાયલોન ખમણ ઢોકળા
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ફોકાચિયા બે્ડ(Focaccia Bread recipe in Gujarati)
  1. દૂઘી-શીંગદાણા ની ખીચડી(dudhi singdana khichdi recipe in gujarati)
  2. અંજીર બનાના મિલ્કશેક(fig Banana Milkshake recipe in gujarti)
  3. શક્કરિયા નો શીરો(shakkariya shiro recipe in gujarati)
  4. ઢોકળા(dhokala recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13282789
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close