ફરાળી પેટીસ..🔥😍😋 (Farali Pattice Recipe In Gujarati)

#ઉપવાસ #ફરાળીચેલેન્જ
Shravan Fast Special.. 🎯 મેં આ પેટીસ બનાવી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે.. #ઉપવાસ માં ફરાળી સ્પેશિયલ.. અને ચોમાસામાં તળેલું અને સ્પાઈસી ડિશ એન્જોય કરવા..😋😋

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા ને મેશ કરી લો સરખી રીતે., ત્યારબાદ તેમાં આરા લોટ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી મિક્સ કરી લો. બાજુમાં રાખો.
- 2
એક મિક્સીગ બાઉલમાં કોપરાનું છીણ, શીંગ નો ભૂકો, કોથમીર, બારીક સમારેલા મરચાં, આદું ની પેસ્ટ., લીંબુનો રસ., મીઠું, લીમડાના પાન બારીક સમારેલા, કીસમીસ - બધું એડ કરી મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે
- 3
હવે બટેટા ના મિશ્રણ થી લેયર બનાવવા માટે તેને ગોળ આકાર આપી વચ્ચે પ્રેસ કરી તેમાં સ્ટફીગ એડ કરી ફરી થી હળવે હાથે ગોળ શેપ બનાવી લો.
- 4
સેમ વે બધી પેટીસ ને બનાવી., આરા લોટ માં રોલ કરી મધ્યમ થી હાઇ ફ્લેમ પર તળી લો.
- 5
- 6
- 7
ગરમા-ગરમ સર્વ કરો.. Happy Cooking Friends 😊
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ