સાબુદાણા વડા વિથ ફુદીના ચટણી (sabudana wada with Mint Chutney) in Gujarati Recipe

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

# માઇઇબુક

સાબુદાણા વડા વિથ ફુદીના ચટણી (sabudana wada with Mint Chutney) in Gujarati Recipe

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ સાબુદાણા
  2. ટુકડોઆદું નો નાનો
  3. ૧૦ મરચા
  4. કોથમીર
  5. ૨ ચમચીજીરૂં
  6. લીંબુ
  7. ૧ ચમચીખાવાનો સોડા
  8. ૫૦૦ ગ્રામ તેલ
  9. બટાકા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પ્રથમ સાબુદાણા ૫ કલાક માટે પલાળી રાખો. પછી પાણી નિતારી ને કપડાં પર સૂકવી દેવા.

  2. 2

    ત્યારબાદ બટાકા બાફી લો. હવે સાબુદાણા માં બટાકા મસળી દેવા. એમાં મરચા,આદું લીંબુ નો રસ, જીરું, કોથમીર, અને મીઠું સ્વદાનુસાર નાખી નેં માવો તૈયાર કરવો.

  3. 3

    હવે તૈયાર માવા માંથી નાના લુઆ લઈને ગોળ ટીકી જેવું બનાવીને તેને તેલ મા તરવા મૂકો. થોડી લાલ થાય એટલે ઉતારી લો.

  4. 4

    ફુદીના ની ચટણી માટે કોથમીર, લીલા મરચા, ફુદીના નાં પાન,૩ ચમચી દહીં,કોપરાનું છીણ નાખીને મિક્સર મા. પીસી લેવું. મીઠું સ્વાદાનુસાર નાખી ને ચટણી બનાવી લો.

  5. 5

    વડા ચટણી અને લીલા તરેલાં મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes