છુંદા ની ખાટી મીઠી ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં કેરીનો છૂંદો, કોથમીર, ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, લસણ, મીઠું નાખી એને બરાબર ક્રશ કરી લેવું. જરૂર પડે એટલું પાણી નાખવું.
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી ની થીકનેસ પસંદગી મુજબ કરી લેવી.
- 3
આ ચટણી ને મુઠીયા, કોઈ પણ ઢોકળા કે પાત્રા જોડે સર્વ કરો. ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13294518




ટિપ્પણીઓ (3)