મસાલા રાઈસ બોલ્સ(masala rice balls recipe in Gujarati)

Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843

#સુપરશેફ4
મસાલાવાળા rice balls તીખા બનાવ્યા છે.જેમાં રસમ મસાલો ઉમેરી લો. છ
તમારી પાસે ન હોય તો તમે સંભાર નો મસાલો આવે છે રેડી મેડ એ પણ ઉમેરી શકો છો. આની પહેલા મેં નોર્મલ white rice balls ની રેસિપી શેર કરી છે તમે તે રીતે પણ બનાવી શકો છો .
જો તમારે તો કંઈક આવો આ વરસાદના મોસમમાં કંઇક તીખું ખાવું હોય તો આવી રીતે પાછા વધારી શકો છો rice balls ને .
આમાં તમારે સાંભર નો મસાલો લેવો બહુ જ જરૂરી છે તેનાથી એકદમ ક્રિસ્પી બનશે
તમારે આમાં કોઈ શાક ઉમેરવા હોય ડુંગળી ગાજર તે પણ ઉમેરી શકો છો પણ આવી રીતે પણ ક્રિસ્પી કડક બહુ જ સરસ લાગશે.

મસાલા રાઈસ બોલ્સ(masala rice balls recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ4
મસાલાવાળા rice balls તીખા બનાવ્યા છે.જેમાં રસમ મસાલો ઉમેરી લો. છ
તમારી પાસે ન હોય તો તમે સંભાર નો મસાલો આવે છે રેડી મેડ એ પણ ઉમેરી શકો છો. આની પહેલા મેં નોર્મલ white rice balls ની રેસિપી શેર કરી છે તમે તે રીતે પણ બનાવી શકો છો .
જો તમારે તો કંઈક આવો આ વરસાદના મોસમમાં કંઇક તીખું ખાવું હોય તો આવી રીતે પાછા વધારી શકો છો rice balls ને .
આમાં તમારે સાંભર નો મસાલો લેવો બહુ જ જરૂરી છે તેનાથી એકદમ ક્રિસ્પી બનશે
તમારે આમાં કોઈ શાક ઉમેરવા હોય ડુંગળી ગાજર તે પણ ઉમેરી શકો છો પણ આવી રીતે પણ ક્રિસ્પી કડક બહુ જ સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
15બોલ્સ
  1. 1 કપચોખા
  2. 1/2કપતાજુ નાળિયેર
  3. 1ચમચો તેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરૂ
  6. 1 ચમચીચણા ની દાળ
  7. 1 ચમચીઅડદ ની દાળ
  8. 2સૂકા મરચાં
  9. 5-6મીઠો લીમડો
  10. વઘાર કરવા માટે..
  11. 1ચમચો તેલ
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/2 ચમચીજીરૂ
  14. 1/2 ચમચીઅડદ ની દાળ
  15. 11/2 ચમચીરસમ નો મસાલો અથવા સંભાર મસાલો
  16. 1 ચમચીચણા ની દાળ
  17. 2સૂકા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક કલાક માટે ધોઈને પલાળી લો પછી મિક્સરમાં ચોખા મીઠું અને તાજુ નારિયેળ મિક્સ કરીને મિક્સરમાં પીસી લો અડધો કપ જેટલું પાણી ઉમેરવું.

  2. 2

    હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં ચણાની દાળ અડદની દાળ ભાઈ શેરો અને તેમાં ચોખાનો મિક્સર ઉમેરો અને લગાતાર ચલાવતા રહો જ્યાં સુધી તે લોટ જેવું ઘટ્ટ થઈ જાય.

  3. 3

    પછી તેને ઠંડુ કરીને તમારે જેવા મોટા નાના બનાવાય તેવા બનાવી દો. નાના-નાના બોલ્સ બનાવી દો.પછી ઢોકળાં કુકેતું ગરમ કરવા મુકો અને તેમાં આ બોલ્સને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લો.

  4. 4

    પછી જ્યારે સ્ટીમ થઈ જાય એટલે એક બીજા વાસણમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ જીરો અડદની દાળ ચણાની દાળ લીલા મરચાં મીઠો લીમડો હળદરનો પાઉડર લાલ મરચાનો પાઉડર રસમ મસાલો સાંતળીને બોલ્સને ઉમેરો.

  5. 5

    બેથી ત્રણ મિનિટ માટે તેને ચલાવો તમારે ક્રિસ્પી કરવા હોય તો વધારે ક્રિસ્પી કરી શકો છો અને પછી ગરમાગરમ કોથમીર ભભરાવીને ચટણી સાંભર સાથે પરોસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843
પર

Similar Recipes