કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી થાળી વિથ ડેઝર્ટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી મુખ્ય ફોટો

ફરાળી થાળી વિથ ડેઝર્ટ

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો....

#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો....

વધુ વાંચો

ફરાળી થાળી વિથ ડેઝર્ટ

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો....

#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 🌸ફરાળી ઢોકળા
  • 200 ગ્રામમોરૈયો
  • 1/4 ભાગસાબુદાણા
  • 1 કપદહીં
  • 2મરચા (તીખી મરચી)
  • ટેસ્ટ મુજબ નમક
  • 1 નાની ચમચીસાદો ઇનો
  • તલ, મરી પાઉડર, મરચું પાઉડર છા છાટવા માટે.
  • 🌸ફરાળી પેટીસ
  • 7 નંગબટેકા બાફેલા
  • 5 ચમચીટપકિર લોટ
  • નમક ટેસ્ટ મુજબ
  • સ્ટફિંગ માટે....
  • 1 કપમગફળી ભુકો
  • 1 કપકોપરા પાઉડર
  • 1 કપકોથમીર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીખાંડ પાઉડર
  • નમક ટેસ્ટ મુજબ
  • 1 ચમચીવરીયળી
  • 1 ચમચીતલ
  • 1મરચું
  • 1આદુ ટુકડો
  • 1 ચમચીલીંબુ
  • તળવા માટે તેલ
  • 🌸ફરાળી ક્રિસ્પી ચેવડો
  • 3 નંગમોટા બટેકા
  • 2 કપમગફળી દાણા
  • 2 ચમચીખાંડ પાઉડર
  • 1 નાની ચમચીમરચું પાઉડર
  • 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  • નમક ટેસ્ટ મુજબ
  • 🌸 શીંગ પાક
  • 3વાટકા મગફળી ભુક્કો
  • દોઢ વાટકો ખાંડ
  • 2 ચમચીઘી
  • 3 ચમચીકોપરા પાઉડર
  • 🌸 ડ્રાય ફૂડ સલાડ
  • 1 લિટરદૂધ
  • 1 કપખાંડ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 2 ચમચીમિલ્ક પાઉડર
  • 10 નંગબદામ પલાળેલી
  • 7 નંગકાજુ પલળેલા
  • 🌸ફરાળી ખીચડી
  • 1 કપમોરૈયો
  • 1નાનું બટેટુ
  • 1મરચું
  • 1આદુ ટુકડો
  • 3 કપછાસ
  • 1/2 નાની ચમચીમરચું પાઉડર
  • નમક ટેસ્ટ મુજબ
  • 🌸ફરાળી કઢી
  • 4 ચમચીરજીગરા લોટ
  • 2વાટકા છાસ
  • 1મરચું
  • 1આદુ ટુકડો
  • 1નાનું ટમેટું
  • નમક ટેસ્ટ મુજબ
  • 2 ચમચીગોળ
  • 🌸બટેકા નું રસા વાળુ શાક
  • 2બટેકા
  • 1ટામેટું
  • 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • નમક ટેસ્ટ મુજબ
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/૨ ચમચી હળદર પાઉડર
  • 1 નાની ચમચીખાંડ
  • 🌸મસાલા આલુ પૂરી
  • 1વાટકો રજીગરો
  • 2બટેકા
  • 1આદુ મરચા પેસ્ટ
  • 3 ચમચીકોથમીર
  • નમક ટેસ્ટ મુજબ
  • 🌸 દહીં વળા
  • 1વાટકો મોરૈયો
  • 2બટેકા
  • 2આદુ મરચાં પેસ્ટ
  • નમક ટેસ્ટ મુજબ
  • 3 ચમચીકોથમીર
  • દહીં માટે.
  • 1/2 લિટરદહીં
  • 1 નાની વાટકીદડેલ ખાંડ
  • નમક ટેસ્ટ મુજબ
  • 1 નાની ચમચીશેકેલું જીરૂ પાઉડર
  • કોથમીર
  • 🌸ગ્રીન ચટણી
  • 1 કપકોથમીર
  • 3મરચા
  • 1આદુ ટુકડો
  • નમક ટેસ્ટ મુજબ
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🌸ફરાળી ઢોકળા......સૌ પ્રથમ 200 ગ્રામ મોરૈયા ને મિક્સર જાર મા પાઉડર કરી લેવો..1/4 ભાગ સાબુદાણા લો તેને પણ મિક્સર મા પાઉડર કરી લો..બને નો લોટ થય જાય એટલે એક એર ટાઈટ ડબ્બા મા નાખી દો તેમાં 1 મોટો કપ દહીં નાખો બાકી જરૂર પ્રમાણે લોટ પલ્ડે તેટલું પાણી નાખો. બધુ મિક્સ કરી ડબ્બા ને બંધ કરી અથા માટે ગરમ જગ્યા એ મૂકી દો..(જો તમારે ઇન્સ્ટન્ટ કરવા હોય તો પણ થાય આજ પ્રોસેસ થી જ કરવા ના) 5/6 કલાક પછી ખીરા ને લય લો.

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ખીરા મા આદુ મરચા ની પેસ્ટ તીખી મરચી હોય તો તે નાખવી ટેસ્ટ સારો આવશે ટેસ્ટ મુજબ નમક સાદો 1 નાની ચમચી ઇનો નાખો..

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી પલટે મા તેલ લગાડી ઢોકડીયા કુકર માં પાણી મૂકી ઉપર પલટે મૂકી પલટે મા ખીરા ને નાખી દો પછી ઉપર પલટે મા તીખા પાઉડર મરચું પાઉડર તલ છાંટો...5 થી 7 મિનિટ ચડવા દો.પછી છરી ની મદદ થી ચેક કરી લો જો છરી મા ચોટે તો થોડી વાર રહેવા દો..

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈ મા 2 પવરા તેલ મૂકી લીમડો મરચું તલ નાખી ઢોકળા ને વાઘરી લો રેડી છે ફરાળી ઢોકળા...

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    🌸ફરાળી પેટીસ....6 મીડિયામ સાઇઝ ના બટેકા ને બાફી તેને મેસ કરી લો પછી તે માવા મા 5 ચમચી તપકિર નાખો નમક ટેસ્ટ મુજબ નાખો લોટ બાંધી લો જો હાથ માં ચોટે તેવું લાગે તો થોડો તપકિત નાખો 5 મિનિટ ટેસ્ટ આપો..

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    1 બાફેલ બટેકુ, 1 કપ મગફળી ભુકો, 1 કપ કોપરા પાઉડર, કોથમીર નમક ટેસ્ટ મુજબ આદુ મરચા ની પેસ્ટ ગરમ મસાલો તલ વળીયાડી અધ્કચડી વાટેલી મરચું પાઉડર ખાંડ પાઉડર નાખી બધુ મિક્સ કરી લો.. પછી તેના નાના નાના ગોળા બનાવી લો..

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી બટેકા માંથી ઉપર નું પડ કરવું એટલે તેની પૂરી થાય તેવો સેપ હાથે થી આપવો.તેમાં વચે એક ગોળી મૂકવી પછી તેને વાળી ને પેટીસ ગોળ બનાવી લો સરખી રીતે પેક કરવી નહિ તો તળવા મા ખુલી જશે.. બધી ગોળ બનાવી ને તપકીર મા રગદોળી નાખો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ આવે એટલે તેમાં પેટીસ ને મીડિયામ તાપે તળી લો બ્રાઉન થાય એટલે કાઢી લો રેડી છે ફરાળી પેટીસ....

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ8ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ8ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    🌸ફરાળી ક્રિસ્પી ચેવડો... સૌ પ્રથમ મોટા 3 બટેકા લો છાલ ઉતારી પાણી મા નાખી દો..ત્યાર બાદ તેને પાતળા કાપી લો ફોટા મા આપ્યા તે મુજબ. ત્યાર બાદ ફોટા મા આપ્યા મુજબ બટેકુ રાખી બટેકા પાડવા ના મશીન થી ચિપ્સ કરી જેમ ચિપ્સ પડતી જાય તેમ ચિપ્સ ને પાણી મા નાખતી જવી. બધી ચિપ્સ પડી જાય પછી તેને 4 વાર પાણી થી ધોવી જેથી તેમાં સ્તાર્ચ રહે નહિ પાણી ચોખું થાય જાય ત્યાં સુધી દો ધોવી..ત્યાર બાદ પાણી નિતારી લો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પાણી નીતર્યા પછી કોટન ના કપડા મા સૂકવી દો થોડી વાર ઉપર કોટન નું કપડું ઢાંકી દો જેથી પાણી ચૂસી લે 5 મિનિટ પછી કપડું કાઢી લો બાદ 20 મિનિટ પંખા નીચે રાખી દો જેથી પાણી સુકાય જાય ચિપ્સ ડ્રાય થાય જાય..ડ્રાય થાય જાય પછી તેને તેલ મા તળી લો મીડિયામાં તેલ મા તળવી ક્રિસ્પી થાય ત્યાં સુધી..માંડવી ના બી ને તળી લો..

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ10ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ10ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પછી તેમાં નમક ટેસ્ટ મુજબ ખાંડ પાઉડર મરચું પાઉડર આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લો ઉપર થી લીમડા ના પણ ને સતડી નાખો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ11ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ11ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    બધુ મિક્સ કરી લો રેડી છે ફરાળી ક્રિસ્પી ચેવડો...

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ12ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    🌸શીંગ પાક... સૌ પ્રથમ કડાઈ સીંગદાણા ને ધીમા તાપે સેકી લો..ત્યાર બાદ તેના ફોતડા ઉતારી લો..પછી મિક્સર મા કરકરો ભુકો કરી લો 3 વાટકા મગફળી ભુકો દોઢ વાટકો ખાંડ. ત્યાર બાદ કડાઈ મા ખાંડ નાખો તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખો તેની ચાસની 1 તાર ની લો..પછી તેમાં મગફળી નો ભુકો નાખી દો 2 ચમચી ઘી નાખો મિક્સ કરી લો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ13ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ13ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    3 ચમચી કોપરા ના ભુકો નાખો. પછી મિક્સ કરી લો અને થાળી મા ઢાળી દો.

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ14ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ14ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    રેડી છે શીંગ પાક...

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ15ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ15ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    🌸દૂધ પાક....સૌ પ્રથમ દૂધ ને તપેલા મા લો ધીમા તાપે હલાવો દૂધ થોડું પાકે એટલે ખાંડ નાખી દો ત્યાર બાદ મિલ્ક પાઉડર ઠંડા દૂધ મા નાખી હલવી પછી દૂધ મા નાખો..દૂધ ચમચા મા ચોટે ત્યાં સુધી હલવો..તેમાં ઇલાયચી નાખી દો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ16ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ16ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    બદામ ને 5/6 કલાક પલાળી દો.જેથી પોચી પડી જાય પછી દૂધ મા બદામ અને કાજુ નું કતરન નાખી દો કેસર નાખી દો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ17ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ17ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    રેડી છે દૂધ પાક.....

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    🌸ફરાળી ખીચડી....1 કપ મોરૈયા ને 3 ગણા પાણી અને છાસ મિક્સ કરી પલાળી દો..1 બટેકા ને બારીક સમારી લો.મરચું આદુ ની પેસ્ટ કરી લો.. કુકર માં 1 ચમચી તેલ મૂકી લીમડા મરચા નો વઘાર કરી આદું મરચા ની પેસ્ટ બટેકું નાખી થોડી વાર ચડવા દો..પછી મોરૈયો નાખી છાસ નાખી દો નમક ટેસ્ટ મુજબ નાખો..મરચું પાઉડર 1/૨ ચમચી નાખો..કુકર બંધ કરી ધીમા તાપે 3 વિસલ કરો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ19ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ19ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    રેડી છે ફરાળી ખીચડી...

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    🌸 કઢી...2 વાટકા કઢી મા 4 ચમચી રજીગરા લોટ નાખી મિક્સ કરી લો..1 ચમચી ઘી મૂકી લીમડા મરચા નો વઘાર કરી આદુ મરચું ટામેટું નાખી ચડવા દો..પછી છાસ નાખી દો થોડી વાર પાકવા દો નમક ટેસ્ટ મુજબ ગોળ નાખી ચડવા દો કોથમીર નાખી garnish કરો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ21ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ21ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ21ફોટો
  22. 22

    🌸બટેકા નું રસા વાળુ શાક..2 બટેટા બાફેલા લેવા તેના ટૂકડા કરી લો..કડાઈ માં 3 પવારા તેલ મૂકી લીમડા મરચા નો વઘાર કરી આદુ મરચું ટામેટું નાખી વાઘરી લો ટામેટા ને ચડવા દો ચડી જાય પછી તેમાં થોડું પાણી નાખો જેથી શાક રસા વાળુ થાય.. પછી બટેટા નાખી દો..નમક ટેસ્ટ મુજબ ખાંડ મરચું પાઉડર નાખી ચડવા દો કોથમીર નાખી દો રેડી છે બટેટા નું રસા વાળુ શાક

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ22ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ22ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ22ફોટો
  23. 23

    🌸મસાલા આલુ પૂરી...2 બટેકા ને મેસ કરી લો આદુ મરચા પેસ્ટ કરી લો..1 વાટકો રજીગરાં નો લોટ લો..તેમાં બટેકા મેસ કરી નાખો આદુ મરચા પેસ્ટ નાખો કોથમીર નાખો નમક ટેસ્ટ મુજબ નાખો...લોટ બાંધી લો પાણી નાખવા નું નથી..બટેટા થી લોટ બાંધવાનો છે ઘી વાળો હાથ કરી લોટ મસળી લો..5 મિનિટ રે આપો

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ23ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ23ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ23ફોટો
  24. 24

    રેસ્ટ આપ્યા બાદ નાના લુઆ કરી કોથળી બને બાજુ રાખી વણી લો..તેલ ગરમ થાય એટલે તળી લો રેડી છે ફરાળી આલુ પૂરી

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ24ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ24ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ24ફોટો
  25. 25

    🌸ગ્રીન ચટણી..1 કપ કોથમીર 3 ચમચી મગફળી ભુકો 3 મરચા 1 આદુ ટુકડો નમક ટેસ્ટ મુજબ 1 ચમચી ખાંડ 1 ચમચી લીંબુ નાખી મિક્સર માં ક્રશ કરી લો રેડી છે ગ્રીન ચટણી

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ25ફોટો
  26. 26

    🌸 ડેઝર્ટ મા દહીં વળા... મોરૈયા મા 3 નાના બટેટા નાખી 2 ગનું પાણી મોરૈયા થી નાખી કુકર મા સિટી કરી લો..પછી વરાળ નીકળવા દો.. વરાળ નીકળી જાય પછી બટેકા ને મેસ કરી લો પછી તેમાં નમક આદુ મરચા પેસ્ટ કોથમીર નાખી મિક્સ કરો લો પછી તેના ગોળા વાડી લો..કડાઈ માં તેલ મૂકો તેલ આવે એટલે વળા ને તળી લો.

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ26ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ26ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ26ફોટો
  27. 27

    જ્યારે જમવા બેસવું હોય તેની 5 મિનિટ પેલા વળા ને પાણી મા નાખવા અને 5 મિનિટ મા લય લેવા.

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ27ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ27ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ27ફોટો
  28. 28

    રેડી છે દહીં વળા ના વડા.. દહીં બનાવવા મટે 1/2 લીટર દહીં મોડું લો દહીં ને ગળી લો. ખાંડ પાઉડર નમક ટેસ્ટ મુજબ જીરા પાઉડર નાખો કોથમીર નાખો રેડી છે દહીં...

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ28ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ28ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ28ફોટો
  29. 29

    વડા ની ઉપર દહીં નાખો તેની ઉપર ગ્રીન ચટણી રેડ ચટણી નાખી garnish કરો રેડી છે દહીં વળા....

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ29ફોટો
    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ29ફોટો
  30. 30

    આ રીતે મારી ફરાળી ફૂલ ડિશ રેડી છે

    ફરાળી થાળી વિથ ડેઝર્ટ રેસીપી સ્ટેપ30ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Badal Patel
Badal Patel @cook_21975328
પર July 30, 2020 10:55
Rajkot

ટિપ્પણીઓ (29)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
February 27, 2022 05:16
Very nice & yummy 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. હોમમેડ ચોકલેટ  આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
  4. મીક્સ દાળ ચીલ્લા (Mix Dal Chilla Recipe in Gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. ફરાળી પાનકી
  2. ગ્રીન રાઈસ
  3. મસાલા આલુપુરી
  4. દાલ મખની (Dal makhani recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13295083
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close