મૂંગદાલ વેજ ઓપન સેન્ડવિચ Mungdal veg open sandwich recipe in gujarati )

Riddhi Ankit Kamani @cook_20102359
મૂંગદાલ વેજ ઓપન સેન્ડવિચ Mungdal veg open sandwich recipe in gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
નીચે મુજબ મિક્સચર જાર માં બધુંજ લઇ પીસી લો અને ખીરું તૈયાર કરો.
- 2
બીજા જીણા સમારેલા શાક ઉમેરી બધું બરાબર મિક્સ કરો. બ્રેડ ને એક બાજુ એ શેકી લો.
- 3
હવે શેકેલી બાજુ પર બનાવેલું ખીરુ પાથરી દો. તેના પર થોડું તેલ ઉમેરી કાળજી રાખી પલટાવી દો. ધીમા તાપે 10 મિનિટ ચડવા દો.
- 4
પલટાવી બીજી તરફ કડક કરી લો. ગરમ ગરમ સર્વ કરો. ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298437














ટિપ્પણીઓ