ચોકલેટ માવા બરફી (Chocolate Mawa Barafi Recipe In Gujarati)

Maya Purohit @cook_24030258
ચોકલેટ માવા બરફી (Chocolate Mawa Barafi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ગરમ મુકવુ એક ઉભરો આવે એટલે તેમા ફટકડી નાખી સહેજ હલાવી માવો અને મિલ્ક પાઉડર નાખી હલાવવુ ગેસ ની ફ્લેમ ધીમી રાખવી ત્યારબાદ તેમા ખાંડ નાખી હલાવતા રહેવુ
- 2
ખાંડ નુ પાણી બળી જાય એટલે ગેસ પર થી ઉતારી ચોરસ ડબા કે મોલ્ડમા પાથરવુ
- 3
હવે સહેજ ઠરે પછી તેના પર ચોકલેટ ને મેલ્ટ કરી ને રેડવી તેના ચોરસ પીસમા કાપા કરવા તેના પર ડેકોરેશન કરવુ
- 4
તો તૈયાર છે ગણપતી ને ધરવા અને બાળકો ને પ્રિય એવી ચોકલેટ માવા બરફી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305565









ટિપ્પણીઓ (2)