વેજ. પનિયારમ (veg. Paniyaram recipe in gujarati)

#સાઉથ
પનીયારમ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે દેશના અન્ય ભાગમાં પણ એટલી જ ફેમસ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવામાં સરળ અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. બાળકોને ટીફીન માં પણ આપી શકાય છે. પનિયા રમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પનીયારમ અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે.
વેજ. પનિયારમ (veg. Paniyaram recipe in gujarati)
#સાઉથ
પનીયારમ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે દેશના અન્ય ભાગમાં પણ એટલી જ ફેમસ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવામાં સરળ અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. બાળકોને ટીફીન માં પણ આપી શકાય છે. પનિયા રમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પનીયારમ અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ અને ચોખાને પાણીમાં છ થી આઠ કલાક અલગ અલગ પલાળી રાખો.
- 2
વધારાનું પાણી કાઢી લઈ તેને મિક્સરમાં ક્રશ કરીને ખીરુ બનાવી લો. આ ખીરાને ઢાંકીને ફરી બે ત્રણ કલાક માટે આથો લાવવા મૂકી દો.
- 3
કેપ્સીકમ, ટામેટા, લીલા મરચા, કોથમીર, રેડ બેલ પેપર, ગાજર, ડુંગળી આ બધા ને બારીક સમારી લો.
- 4
ખીરુ રેડી થઈ જાય પછી તેમા બારીક સમારેલા શાક, બાફેલા મકાઈના દાણા અને મીઠું એડ કરીને મિક્સ કરી લો. પછી તેમાં ઇનો એડ કરીને બરાબર હલાવી લો.
- 5
પાનીયારમ પાત્રને ગરમ કરવા મૂકો. પછી નાના ચમચાથી ખીરું ભરી તેને ચારે તરફ શેકાઈ જાય તે રીતે મિડીયમ આંચ પર શેકો. ફરતે થોડા તેલના ટીપા નાખો અને ઢાંકીને ધીમા તાપ પર ચડવા દો.
- 6
એક બાજુથી ચડી જાય એટલે બધા પનીયારામ પલટાવી દો. બીજી બાજુ પણ ઢાંકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. સાચવીને બધા પનિયારમ કાઢી લો.
- 7
તૈયાર કરેલ ગરમાગરમ પનિયારમ ને ટામેટા ની ચટણી અને નાળિયેરની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીયારમ(Paniyaram Recipe in Gujarati)
#ભાતપનિયારમ એ દક્ષિણ ભારતની વાનગી છે, જે દેશ ના અન્ય ભાગ માં પણ એટલી જ પ્રસિદ્ધ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવા માં સરળ અને સ્વાદ માં ઉત્તમ લાગે છે. ચાહે તો નાસ્તા માં બનાવો, બાળકો ને ટિફિન માં આપો, આ વાનગી સરસ પડે છે. Bijal Thaker -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)
#સાઉથપેસારટ્ટુ એક દક્ષિણ ભારતની વાનગી છે. તે પ્રોટીનથી ભરપૂર છે. આ વાનગીમાં આખા લીલા મગ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સવારના બ્રેકફાસ્ટમાં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પેસારટ્ટુ એક પ્રકારના ઢોસા છે. Parul Patel -
મસાલા પનીયારમ (Masala Paniyaram recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મસાલા પનીયારમ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ પનીયારમ ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મેં આ પનીયારમ બનાવવામાં વેજિટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે. સવારના સમયે નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ આ સાઉથ ઇન્ડિયન વાનગી આપી શકાય છે. આ વાનગી બનાવવામાં તેલ નો સાવ ઓછો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરી શકાય છે. તેથી આ વાનગીને એક હેલ્ધી વાનગી પણ કહી શકાય. Asmita Rupani -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથલેમન રાઈસ એ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યની ખાસ વાનગી છે. લેમન રાઈસ ને ચિતરાના રાઈસ પણ કહેવામાં આવે છે. આ રાઈસ બનાવવામા સરળ છે અને જલ્દીથી બની જાય છે .તેથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Parul Patel -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
મિક્સ વેજ રાઇતું (mix veg raitu recipe in Gujarati)
#સાઇડ રાયતાં, ઘણા અલગ - અલગ પ્રકાર ના બનાવી શકાય છે. તીખું સાથે ખાટું...આ રાઇતું 8 થી 10 દિવસ સુધી ફ્રીજ માં રાખી શકાય છે.તેલ વગર બનાવ્યું છે. જુવાર ની ભાખરી, રોટલા, થેપલા, ગાંઠીયા વગેરે સાથે પીરસી શકો છો. Bina Mithani -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
મેંદુ વડા (Meduvada recipe in Gujarati)
#GA4 #Week7#breakfastPost - 12 સવારના નાસ્તામાં ગરમાગરમ મેંદુ વડા અને સાંભાર મળી જાય તો બીજું કાંઈ ના ખપે...😊આમતો આ સાઉથ ઈન્ડિયન ડીશ છે પણ ગુજરાતીઓએ એવી જોરદાર અપનાવી લીધી છે કે જાણે ગુજરાતી વાનગી હોય....પ્રસંગ કે પાર્ટી માં પણ આ વાનગી અગ્રસ્થાને જોય છે...આમ કહેવાય નાસ્તો પણ ફીલિંગ effect આવે...😀 Sudha Banjara Vasani -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
નીર ઢોસા(neer dosa recipe in gujarati)
આ ડાયટ ઢોસા છે અને સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shah Alpa -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2Week2 રાઈસ ચીલા દક્ષિણ ગુજરાતમાં રેગ્યુલર બનતી વાનગી છે કોઈ પણ શાક કે કઠોળ સાથે પીરસવામાં આવે છે..તો મેં ડુંગળી બટેટાની સૂકી ભાજી, સાંભાર અને નાળિયેરની ચટણી સાથે બનાવી છે.દક્ષિણ ગુજરાત ના અમુક રેસ્ટોરન્ટ્સ માં ગરમ ગરમ તૈયાર પણ મળી રહે છે એ થોડા થીક હોય છે મેં ચોખાનો લોટ અને રાંધેલા ભાત ના મિશ્રણ થી બનાવેલ છે. Sudha Banjara Vasani -
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
મગનીદાળનાં સ્ટફડ ઢોસા
#ડીનર સાઉથ ઇન્ડિયન ઢોસા તો આપણે ખાઈએ છીએ.મેં આજે પ્રોટીનથી સરભર નાનાં મોટાં બધાંને ભાવે એવી વાનગી પહેલી વખત જ બનાવી છે.ઘરમાં સૌને વાનગી ખુબ સારી લાગી એટલે આ વાનગી બનાવવાની મારી મહેનત સફળ થઈ.😊 રોજ રોજ બાળકોને ટિફિન બોક્ષ માં શુ આપવું એ પણ મથાવે છે.આ વાનગી સ્ટફિંગ વગર બાળકોને કેચપ સાથે ટિફિન બોક્ષ માં પણ આપી શકાય. Komal Khatwani -
મિક્સ દાલ પનીર ચિલ્લા (Mix dal paneer chilla recipe in Gujarati)
ચિલ્લા છત્તીસગઢની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તાની વાનગી છે જે આખા દેશમાં બધી જગ્યાએ બનાવવામાં આવે છે. ઘણી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ છત્તીસગઢમાં દાળ અને ચોખા ભેગા કરીને બનાવાય છે. મેં ચોખા, મગની દાળ અને અડદની દાળ ભેગી કરીને એમાં અલગ અલગ શાકભાજી ઉમેરીને ચિલ્લા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા પનીયારમ (Masala Paniyaram Recipe In Gujarati)
#ST#south Indian treat@dollopsbydipa ji's recipe inspired me.મસાલા પનીયારમ કે વેજ. સૂજી અપ્પમ કહી શકાય. જે સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફુડ છે. ટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
બીટ ઈડલી (Beet Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ ગુજરાતમાં ખૂબ જ ખવાય છે રાત્રે લાઇટ ડિનર માં ઇડલી સંભાર ખાવાની ખૂબ મજા આવે છે.#RC3 Rajni Sanghavi -
મસાલા ડોસા
મસાલા ડોસા એ સાઉથ ની ખુબજ ફેમસ વાનગી છે.સાઉથ ના અલગ અલગ રાજ્યો માં બનતી વાનગી છે.કેરાલા માં પણ આ ખુબજ ફેમસ છે.#goldenapron2 Sneha Shah -
આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)
#GA4 #week1#yogurt#Punjabi#potatoTricolour આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે.... Sudha Banjara Vasani -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (12)