ચોકલેટ માવા બરફી (Chocolate Mawa Barafi Recipe In Gujarati)

Maya Purohit
Maya Purohit @cook_24030258

#ગણેશચતુર્થી #GC વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘંમ કુરુમેદેવ સર્વકાર્યેસુ સર્વદા

કોઈપણ સુભ કામ કરતા પહેલા ગણેશજી ને વંદન કરીયે પુજા કરીયે છીએ અત્યારે કોરાના નુ સંકટ દુર કરોપ્રભુ એજ પ્રાથના કરીયે
બાળકમા ઈશ્વરનો વાસ રહેલ છે તો આજે બાળકો ને પ્રિય એવી બરફી જ બનાવી છે

ચોકલેટ માવા બરફી (Chocolate Mawa Barafi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ગણેશચતુર્થી #GC વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘંમ કુરુમેદેવ સર્વકાર્યેસુ સર્વદા

કોઈપણ સુભ કામ કરતા પહેલા ગણેશજી ને વંદન કરીયે પુજા કરીયે છીએ અત્યારે કોરાના નુ સંકટ દુર કરોપ્રભુ એજ પ્રાથના કરીયે
બાળકમા ઈશ્વરનો વાસ રહેલ છે તો આજે બાળકો ને પ્રિય એવી બરફી જ બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ લીટરદુધ
  2. ૧૦૦ ગ્રામ માવો
  3. ૧૦૦ ગ્રામ મિલ્ક પાઉડર
  4. ૨૫૦ ગ્રામ૨૫૦ ગ્રામ ખાંડ
  5. ૧ ચમચીફટકડી
  6. ૨ કપમેલ્ટચોકલેટ
  7. ગાર્નિશીંગ માટે ચોકલેટ વરીયાળી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    દુધ ગરમ મુકવુ એક ઉભરો આવે એટલે તેમા ફટકડી નાખી સહેજ હલાવી માવો અને મિલ્ક પાઉડર નાખી હલાવવુ ગેસ ની ફ્લેમ ધીમી રાખવી ત્યારબાદ તેમા ખાંડ નાખી હલાવતા રહેવુ

  2. 2

    ખાંડ નુ પાણી બળી જાય એટલે ગેસ પર થી ઉતારી ચોરસ ડબા કે મોલ્ડમા પાથરવુ

  3. 3

    હવે સહેજ ઠરે પછી તેના પર ચોકલેટ ને મેલ્ટ કરી ને રેડવી તેના ચોરસ પીસમા કાપા કરવા તેના પર ડેકોરેશન કરવુ

  4. 4

    તો તૈયાર છે ગણપતી ને ધરવા અને બાળકો ને પ્રિય એવી ચોકલેટ માવા બરફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Purohit
Maya Purohit @cook_24030258
પર

Similar Recipes