કોકોનેટ બોલ્સ (coconut balls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયામાં ખાંડ લઇ તે ડૂબે તેટલું પાણી ઉમેરી ને કડક 2 તાર ની ચાસણી બનાવી લઇ ને તેમાં ટોપરાનું ખમણ ઉમેરી એક્દમ હલાવી લો.
- 2
પછી તેને 2 અલગ અલગ ડીસ લઇ ને તેમાં બેય કલર ઉમેરી ને જરા પાણી નાંખી કલર હલાવી ને બેઈ માં અલગ અલગ અલગ લોયા માં ઉમેરી ને હલાવી લો
- 3
પછી તેને ઠન્ડુ પડવા દો પછી તેના ગોળ અને લાંબા સેપ આપી ને બોલ બનાવી લો.. ત્યારબાદ તેને સૂકા ટોપરાના ખમણ માબોડી ને સર્વ કરો તો તૈયાર છે કોકોનેટ બોલ્સ ઉપવાસ માટે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305986








ટિપ્પણીઓ