ચીઝી ઢોસા(cheese dosa recipe in gujarati)

ચીઝી ઢોસા(cheese dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને અલગ અલગ ધોઈ ને 6-7 કલાક પલાળી દેવા. દાળ ની સાથે 1 ચમચી મેથી પણ પલાળવી. 6-7 કલાક બાદ મિક્સર જાર માં પેલા દાળ અને પછી ચોખા ને પાછા એકવાર ધોઈ ને પાણી કાઢી નિતારી ને દાળ અને ચોખા થોડું દહીં નાખતા જઈ ને ક્રશ કરી લેવા. અને ઢોસા નુ બેટર તૈયાર કરવું.અને પાછું 2-3 કલાક માટે ઢાંકી ને ગરમ જગ્યા પર મૂકી દેવું.
- 2
ત્યારબાદ દાળ ને ધોઈ ને બાફી લેવી. બટેટા અને દૂધી ને પણ બાફી લેવા. અને દાળ ને ક્રશ કરી ને જરૂર પ્રમાણે પાણી એડ કરી તેમાં થોડી ખાંડ, મીઠું, હળદળ, ગરમ મસાલો, સંભાર મસાલો મરચું અને લીમડો નાખી ને ઉકાળી લેવી. તેના વધારા ના શાક પણ ઉમેરી શકાય. પછી એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લીમડો નાખી ને વધાર કરવો ત્યારબાદ તેમાં જીણી સુધારેલી ડુંગળી અને બટેટા નાખી ને તેમાં ચટણી, હળદળ, ગરમ મશાલો અને સંભાર મશાલો નાખી બરાબર સાંતળી ને તેમાં દાળ ઉમેરી, લીંબુ નાખી ને થોડીવાર ઉકાળવી. તૈયાર છે સંભાર
- 3
ત્યારબાદ મસાલા માટે બટેટા ને બાફી લેવા અને ડુંગળી જીણી સુધારી લેવી. એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાયજીરુ અને લીમડો નાખી વઘાર કરી તેમાં પેલા ડુંગળી નાખી ને સાંતળી લેવી ત્યારબાદ તેમાં બટેટા ના ટુકડા કરી તેમાં બધા મસાલા ચટણી, મીઠું, હળદળ, સંભાર મશાલો,અને લીંબુ નાખી ને પૂરણ માટે નો મશાલો તૈયાર કરવો.
- 4
ત્યારબાદ ચટણી માટે એક મિક્સર જારમાં દાળિયા ની દાળ અથવા દાળ, ટોપરા નુ ખમણ, થોડી કોથમીર ની દાંડલી, મીઠું, ખાંડ, અને એક બે લીમડા ના પાંદ અને દહીં નાખી ને ચટણી પીસી લેવી.ત્યારબાદ એક પેન માં એક ચમચી તેલ લઇ તેમાં રાયજીરુ નાખી એ તતડે એટલે તેમાં થોડી અળદ ની દાળ અને લીમડા ના પાંદ નાખી વઘાર કરવો અને એ વઘાર ચટણી ઉપર નાખી ને ચટણી તૈયાર કરવી.
- 5
ત્યારબાદ લોઢી ને ગરમ કરવા મુકવી. ગરમ થાય એટલે તેમાં પાણી અને તેલ નુ બનાવેલ મિશ્રણ છાંટવું એટલે તવો બરાબર ગરમ પણ રહે અને ચિકાસ પણ આવી જાય. લોઢી ઉપર ઢોસા નુ બેટર નાખી ને ઢોસા ની આજુબાજુ તેલ અથવા બટર લગાવી ઉપર ટામેટા અને લશન ની બનાવેલ ચટણી પાથરવી અને તેના ઉપર બટેટા નો મસાલો બરાબર પાથરી ઉપર થોડું ચીઝ ખમનવું અને ઢોસા નો રોલ કરી ને ઢોસા ને એક ડીસ માં લઇ લેવો.
- 6
ઢોસા ને સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર ચીઝ ખમણી ગરમ સંભાર અને લીલી ચટણી સાથે સર્વ કરવો. તો તૈયાર છે ચીઝી ઢોસા.
- 7
ટામેટા ની ચટણી માટે 2-3 ટામેટા ને ગરમ પાણી માં ટામેટા માં ક્રોસ કરી બોઈલ કરી લેવા. બોઈલ થઇ જાય એટલે તેના નાના ટુકડા જારી મિક્સર જાર માં નાખી ને તેમાં 8-9 કળી લસણ, ચટણી, એક ટુકડો આદુ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને ક્રશ કરી ચટણી તૈયાર કરવી. આ ચટણી ઢોસા ઉપર પાથરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
ચીઝ ઢોસા (cheese dosa recipe in gujarati)
દક્ષિણ ભારત ની પ્રખ્યાત ડિશ એટલે કે ડોસા, જે આપણે સવારે બ્રેકફાસ્ટ અથવા ડિનર બંને મા લઈ શકિયે,અહીં મૈ મીક્ષ વેજીટેબલ અને ક્રૉન નાખી મયસુર મસાલા ચીઝ ડોસા બનાવ્યા છે#માઇઇબુક#પોસ્ટ 23#દાળ#ભાત#સુપરસેફ4 Rekha Vijay Butani -
-
દહીં વાળું ભરેલા ભીંડા નુ શાક (dahi valu bhinda nu saak in Gujarati)
#સુપરસૈફ1#વીક1 #શાક&કરીશ #માઇઇબુક#પોસ્ટ 8 milan bhatt -
-
-
-
-
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
-
બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 15 milan bhatt -
-
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
મૈસુર ભાજી ઢોસા (masoor bhaji dosa Recipe in Gujarati)
#માઇઇબુક#post ૧૮#weekmill post ૩ Twinkal Kalpesh Kabrawala -
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
-
-
-
સેઝવાન જીની ઢોસા(schezwan jini dosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૬# વિકમીલ૧#પોસ્ટ ૨ Manisha Hathi -
રગડા વીથ કટલેસ(ragda with cutlet recipe in Gujarati)
#goldenapron3 week 25#માઇઇબુક પોસ્ટ 24 Vaghela bhavisha -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)
#GA4#Week3આ ઢોસા બાળકો ને ખૂબ પ્રિય છે...., Vidhi Mankad -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
-
ચીઝ ગાર્લિક ઢોસા(Cheese Garlic Dosa Recipe in Gujarati)
#GA4#week3#post2#Dosaઆમ તો ઢોસા એ મારી ફેવરિટ વાનગી છે અને બનાવવા પણ ખૂબ જ ગમે છે.મને મૈસૂર,મસાલા,ગોટાળો ઢોસા,હૈદરાબાદી,સ્પ્રિંગ ઢોસા,જીની ઢોસા વગેરે આવડે છે પણ મારા હસબન્ડ ને તો માત્ર લસણ ની ચટણી વાળા જ ભાવે છેટો આજ મે ચીઝ ગાર્લીક પેપર બનાવ્યા છે જે એક દમ ક્રિસ્પી બન્યા હતા. Darshna Mavadiya
More Recipes
ટિપ્પણીઓ (4)