ખીર(kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળા પેન માં ઘી લઈ, બરાબર ધોયેલા ચોખા નાખો
- 2
૩-૪ મિનિટ ધીમા તાપે સાંતળી લો
- 3
દૂઘ ઉમેરો ને હલાવતા રહો
- 4
૩-૪ ઉભરા આવે એટલે સાકર નાખીને હલાવો
- 5
પછી ઇલાયચી અને કેસરવાળુ દૂધ ઉમેરો ૨ મિનિટ ઉકળવા દો
- 6
ગેસ પર થી ઉતારી, સર્વ કરતી વખતે કાજુ બદામ થી ગાર્નિશ કરો.
- 7
આપ ગરમ કે ઠંડી આપની પસંદગીના પ્રમાણે મજા માણી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13310949





ટિપ્પણીઓ (6)