પેનકેક તુવેરદાળની(pancake tuverdal ni recipe in gujarati)

Jagruti Pithadia @cook_20591206
પેનકેક તુવેરદાળની(pancake tuverdal ni recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળને બે-ત્રણ વખતપાણીપાણીથી ધોઈ કૂકરમાં બાફી લો બફાઈ ગયા પછી થોડી ઠંડી થાય
- 2
બ્લેન્ડર ક્રશ કરો હવે એક પેનમાં કાઢી તેમાં ખાંડ નાખીને ધીમે તાપે હલાવતા રહો ખાંડનું પાણી બળી જાય
- 3
એકદમ ઘટ માવા જેવું થાય ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર કાજુ બદામ પાઉડર નાખીને મિક્સ કરો
- 4
હવે બ્રેડની સ્લાઈસને નાના મોટી સાઈઝ ની કટ કરી તેમાં દાળ નું પુરણ લગાવી તેની ઉપર બીજી બ્રેડ મૂકી સેજ દબાવી કવિ ઉપરથી મૂકી બંને સાઇડ શેકી લો
- 5
આ રીતે બધી બ્રેડ તૈયાર કરી નાની મોટી એવી રીતે ગોઠવી તેની ઉપર ચોકલેટ સીરપ નાખી વચ્ચે ચેરી મૂકી ગાર્નિશિંગ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
-
બનાના પેનકેક(Banana pancake recipe in Gujarati)
#CookpadTurns4#Fruits#Banana Pancakeતંદુરસ્તી માટે કેળા, દુધ અને ગોળ ખુબ મહત્વ ધરાવે છે. મેં આ ત્રણની સાથે ઘઉંના લોટનો ઉપયોગ કરીને “બનાના પેનકેક” બનાવી છે. આપણી સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો કેળાં-ઘઉંના લોટના ગળ્યા પૂડલા☺️☺️તમે આ રીતે બનાવજો બહુ જ સરસ લાગે છે. Iime Amit Trivedi -
-
-
-
-
-
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeબાળકો ને ભાવે એવી હેલ્થી રેસિપી છે. Hiral Dholakia -
-
મીની પેનકેક (mini pancake recipe in Gujarati)ષ્ટ
#સુપરશેફ૨#ફ્રોમ ફ્લોસૅ#માઇઇબુક#પોસ્ટ૨૬કેક નામ સાંભળતા જ નાના હોય કે મોટા હોય તો બધાના મોઢામાં પાણી આવી જાય.ખરું ને..મેં અહીં ઘઉંના લોટ માંથી મીની પેન કેક બનાવી છે. જે જોવામાં આકર્ષક લાગે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
-
-
મગની દાળ નો શીરો (Moong ni dal shiro Recipe in Gujarati)
#goldenapron3#Week 19#puzzale ghee Sejal Patel -
ફરાળી સુખડી(farali sukhdi recipe in gujarati)
#વેસ્ટ ગુજરાતનું પ્રિય ખાણું અને બધાના ઘરમાં બને તેવી હેલ્થી સુખડી મેં ફરાળમાં બનાવી તે ફરાળી લોટ માંથી બનાવેલી છે ખૂબ જ ટેસ્ટી બને છે Meena Chudasama -
પંચમ ચીક્કી (Pancham Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#post1.રેસીપી નંબર 162સંક્રાંત આવે અને ઠંડી જોરદાર પડવા લાગે છે. આવા સમયમાં ઊંધિયું અને નવી નવી ચીકી chiki બનાવવામાં આવે છે મેં આજે પંચમ ચીકી બનાવી છે જેમાં પાંચ વસ્તુ સાથે લઈને બનાવી છે શીંગ ડાલીયા તલ કોપરું અને મમરા આ pancham ચીકી બહુ સરસ બની છે. Jyoti Shah -
-
રવા કેક (Rava Cake Recipe In Gujarati)
બાળકો ને કેક ખુબજ પસંદ છે. પણ જો પૌષ્ટિક હોય તો હેલ્થ માટે ફાયદાકારક છે. આશા છે બાળકો ને ગમશે. Valu Pani -
-
-
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
-
-
દુધી કોબીજનો સૂપ.(Dudhi Kobij Soup Recipe in Gujarati)
#GA4#Week21#દૂધી bottle gourd.#post 5.Recipe 178.હંમેશા દરેક શાકભાજીમાં વિટામિન કેલ્શિયમ આયર્ન વગેરે ભરપૂર માત્રામાં હોય છે સૌથી વધારે પ્રમાણમાં દૂધીમાં દરેક પ્રકારના તત્વો મળી રહે છે એટલે આજે દુધી કેબેજ નો સૂપ બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
રોસ્ટેડ માલપુવા(Roasted malpuaa recipe in Gujarati)
સામાન્ય રીતે આપણે માલપુવા તળીને બનાવતા હોઈએ છે પરંતુ આજે હું એની રેસીપી લાવી છું કે જેથી જેને તળેલું માફક ન આવતું હોય તેવો પણ મમાલપૂવા થઈ શકે છે ઉપરાંત આમાં ખાંડનો ઉપયોગ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યો છે.#વિકમીલ૨ Megha Desai -
ગ્રીલ આલુ સેન્ડવીચ (griil aaloo sendwitch recipe in Gujarati)
#goldenapron3 #week24#માઇઇબુકPost14 Kiran Solanki -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303117
ટિપ્પણીઓ (4)