પોટેટો કોકોનટ પેટીસ(potato coconut patties recipe in gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

પોટેટો કોકોનટ પેટીસ(potato coconut patties recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 વ્યક્તિઓ માટે
  1. 500 ગ્રામબાફેલા બટેટા
  2. સ્ટફિંગ માટે અડધો કપ નાળિયેરની છીણ, આદુ મરચાની પેસ્ટ, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર,અડધો કપ સિંગદાણાનો ભૂકો, ૧ ચમચી તલ
  3. લીંબુનો રસ ૨ ચમચી ખાંડ મીઠુ સ્વાદ મુજબ ગરમ મસાલો મરી પાઉડર બે ચમચી જેટલો આરા લોટ
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પ્રથમ બાફેલા બટેટાને સ્મેશ કરી લો.ત્યાર બાદ તેમાં મીઠું જીરુ પાઉડર મારી આદુ-મરચાની પેસ્ટ મિક્સ કરી દો બસ પછી આરા લોટ મિક્સ કરો

  2. 2

    લીલા નાળિયેરની છીણ આદુ મરચાની પેસ્ટ અડધો કપ ઝીણી સમારેલી કોથમીર અડધો કપ સિંગદાણાનો ભૂકો ૧ ચમચી તલ સ્વાદ મુજબ મીઠું લીંબુનો રસ દળેલી ખાંડ ગરમ મસાલો મિક્સ કરો

  3. 3

    બટાકાના મિશ્રણની ટિકિ બનાવી લો તેમાં સ્ટફિંગ ભરો અને પછી પેટીસ ના બોલ બનાવી દો ત્યારબાદ ડીપ ફ્રાય કરો

  4. 4

    ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes