કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ખીચડી(dal khichdi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ખીચડી(dal khichdi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ ખીચડી(dal khichdi recipe in gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#સુપરશેફ4
#week4

#સુપરશેફ4
#week4

વધુ વાંચો

દાલ ખીચડી(dal khichdi recipe in gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#સુપરશેફ4
#week4

#સુપરશેફ4
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  • ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા
  • ૧ નાની વાટકીચણાની દાળ
  • પોણી વાટકી તુવેરની દાળ
  • 1/2વાટકી મસૂર દાળ
  • 1 ટેબલસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  • ૧ નાની વાટકીબારીક સમારેલા મરચાં
  • ૨-૩ નંગબારીક સમારેલા ટામેટા
  • ૩-૪ નંગબારીક સમારેલી ડુંગળી
  • નમક સ્વાદાનુસાર
  • 1 ચમચીહળદર
  • ચપટીહિંગ
  • 2 ટેબલસ્પૂનતેલ
  • 3 ટેબલ સ્પૂનઘી
  • 1 ચમચીપાવભાજી મસાલો
  • ૧ ટીસ્પૂનગરમ મસાલો
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૨ નંગસૂકા લાલ મરચાં
  • ૨ નંગતજ
  • ૨ નંગતમાલપત્ર
  • ૫-૬ મીઠા લીમડાના પાન
  • 1 ચમચીકસુરી મેથી જીગ્નેશ
  • ધાણા ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    દાલ ખીચડી બનાવવા માટે સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈ ને હાફ કૂક કરી લેવા. બધી જ દાળને ધોઈ અને 1/2કલાક સુધી પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ દાળને કૂકરમાં પાણી મૂકી અને બાફવા મૂકો.

    દાલ ખીચડી(dal khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ અને ભાત બફાઈ જાય ત્યાર બાદ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ અને ૩ ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મુકો.તે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં તજ લવિંગ તમાલપત્ર એડ કરો ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ એડ કરો ત્યારબાદ તેમાં બારીક સમારેલું મરચું એડ કરો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી એડ કરો ગુલાબી રંગની થાય ત્યાર પછી તેમાં ટામેટાં એડ કરો અને પાંચથી સાત મિનિટ સુધી ધીમી આંચે ચડવા દો

    દાલ ખીચડી(dal khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બધા જ મસાલા એડ કરો કસૂરી મેથી એડ કરો અને ૫ થી ૭ મિનિટ સુધી ચડવા દો ત્યારબાદ તેમાં બધું જ એકદમ સરસ બરાબર મિક્સ કરી અને તેમા હાફ કૂક કરેલો બાસમતી રાઈસ એડ કરો અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરો અને ૧૫ મિનિટ સુધી ચઢવા દો.

    દાલ ખીચડી(dal khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું એકદમ સરસ દાળ અને ખીચડી એકરસ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ધાણા ભાજી થી ગાર્નિશ કરી દહીં સાથે સર્વ કરો.

    દાલ ખીચડી(dal khichdi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર August 01, 2020 17:31

ટિપ્પણીઓ (3)

Jarina Desai
Jarina Desai @cook_18409903
August 02, 2020 07:11
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  4. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
  1. ચોકલેટ વેઢમી સ્વિસરોલ
  2. વાટી દાળના ખમણ-ઢોકળા (khman recipe in Gujarati)
  3. મિક્સ દાળ ના ચીલા(Mix Daad Na Chilla recipe in Gujarati)
  4. કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13321486
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close